મિઝોરમના મુખ્યમંત્રી શ્રી લાલદુહોમા આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા.
પ્રધાનમંત્રી કાર્યાલયે પોસ્ટ કર્યુ;
“મિઝોરમના મુખ્યમંત્રી શ્રી @Lal_Duhoma, પ્રધાનમંત્રી @narendramodi ને મળ્યા.
@CMOMizora
CM of Mizoram, Shri @Lal_Duhoma, met Prime Minister @narendramodi.@CMOMizoram pic.twitter.com/uBhESm82Qs
— PMO India (@PMOIndia) July 14, 2025


