દિલ્હીના મુખ્યમંત્રી શ્રીમતી રેખા ગુપ્તાએ આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.
પ્રધાનમંત્રીએ X પર લખ્યું:
"દિલ્હીના મુખ્યમંત્રી શ્રીમતી @gupta_rekha એ પ્રધાનમંત્રી @narendramodi સાથે મુલાકાત કરી."
Chief Minister of Delhi, Smt. @gupta_rekha met Prime Minister @narendramodi.@CMODelhi pic.twitter.com/IL4kH2CRpl
— PMO India (@PMOIndia) March 21, 2026


