હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી શ્રી સુખવિંદર સિંહ સુખુ આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા.
પ્રધાનમંત્રી કાર્યાલયના હેન્ડલ પર X પર પોસ્ટ કરવામાં આવ્યું:
“હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી શ્રી @SukhuSukhvinder, પ્રધાનમંત્રી @narendramodi ને મળ્યા.
@CMOFFICEHP”
Himachal Pradesh CM, Shri @SukhuSukhvinder, met PM @narendramodi.@CMOFFICEHP pic.twitter.com/llebI2QyaY
— PMO India (@PMOIndia) May 24, 2025


