શેર
 
Comments

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સરકારના વડા તરીકે આજે જનસેવામાં 20 વર્ષ પૂર્ણ કર્યા. તમામ ક્ષેત્રના લોકો, પછી તે કેન્દ્રીય મંત્રીઓ, મુખ્યમંત્રીઓ, પક્ષના કાર્યકરો અને પીએમ મોદીના ચાહકોએ સોશિયલ મીડિયા પર ઘણી પ્રસંગકથાઓ સંભળાવી.

#20YearsOfSevaSamarpan દિવસભર સોશિયલ મીડિયા પર ટોપ ટ્રેન્ડિંગ હેશટેગ રહ્યું

13 વર્ષ મુખ્યમંત્રી તરીકે ગુજરાતના લોકોની સેવા કર્યા બાદ અને હવે બીજા 7 વર્ષ ભારતના પ્રધાનમંત્રી તરીકે કાર્યરત રહ્યા બાદ પ્રધાનમંત્રી મોદીએ પોતાના 20 વર્ષ જાહેર જીવનમાં રાષ્ટ્રની પ્રગતિ માટે સમર્પિત કર્યા છે. 

સરકારના વડા તરીકે પ્રધાનમંત્રી મોદીના 20 વર્ષ પૂર્ણ થયાની ઉજવણી કરતા લોકોએ તેમને અભિનંદન પાઠવ્યા અને તેમની નિ:સ્વાર્થ સેવા અને નિષ્ઠાની પ્રશંસા કરી.

કેન્દ્રીય મંત્રીઓ અને સાંસદો દ્વારા પ્રધાનમંત્રી મોદીને અભિનંદન આપતા ટ્વીટ્સ:

BJP President JP Nadda tweeted:

Chief Ministers of various states greeted PM Modi :

Tweets by other citizens:

Explore More
પ્રધાનમંત્રીએ 76મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશને કરેલાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

પ્રધાનમંત્રીએ 76મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશને કરેલાં સંબોધનનો મૂળપાઠ
Opinion: Modi government has made ground-breaking progress in the healthcare sector

Media Coverage

Opinion: Modi government has made ground-breaking progress in the healthcare sector
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM meets makers of award winning documentary short film ‘The Elephant Whisperers’
March 30, 2023
શેર
 
Comments

The Prime Minister, Shri Narendra Modi has met the makers of Oscar winning documentary short film ‘The Elephant Whisperers’.

The Prime Minister tweeted;

“The cinematic brilliance and success of ‘The Elephant Whisperers’ has drawn global attention as well as acclaim. Today, I had the opportunity to meet the brilliant team associated with it. They have made India very proud.”