ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથ આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી.
PMO India હેન્ડલ પર X પર પોસ્ટ કરવામાં આવ્યું:
“ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી શ્રી @myogiadityanath પ્રધાનમંત્રી @narendramodi ને મળ્યા.
@CMOfficeUP”
Chief Minister of Uttar Pradesh, Shri @myogiadityanath, met Prime Minister @narendramodi.@CMOfficeUP pic.twitter.com/N0CuzsTSXo
— PMO India (@PMOIndia) January 5, 2026


