ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથ આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા.
પ્રધાનમંત્રી કાર્યાલયના હેન્ડલે X પર પોસ્ટ કર્યુ:
"ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી શ્રી @myogiadityanath, પ્રધાનમંત્રી @narendramodi ને મળ્યા.
@CMOfficeUP"
Chief Minister of Uttar Pradesh, Shri @myogiadityanath, met Prime Minister @narendramodi.@CMOfficeUP pic.twitter.com/ugcrolGB43
— PMO India (@PMOIndia) July 19, 2025


