Text of PM’s address at Mahabodhi Society in Sri Lanka

Published By : Admin | March 13, 2015 | 13:59 IST

मेरे लिए यह बड़े सौभाग्‍य की बात है कि आज महाबोधक सोसायटी के इस पवित्र स्‍थल पर आ करके सभी पूज्‍यों संतों के आशीर्वाद लेने का अवसर मिला और मैं इसके लिए विशेष रूप से महाबोधि सोसायटी के अध्‍यक्ष जी का हृदय से धन्‍यवाद देता हूं। मैं आपका विशेष रूप से आभारी हूं कि आपने मुझे सांची relics के दर्शन करने का और पुण्य पाने का अवसर दिया।

28 PM MODI VISIT at Mahabodhi Society SRILANKA (6) बुद्धभिक्षुओं के आर्शीवाद मिले। उन्‍होंने मेरे लिए, भारत और श्रीलंका के लिए, हमारी एकता के लिए, हमारी प्रगति के लिए प्रार्थना की - यह बात अपने आप में हृदय को छूने वाली है और मैं फिर एक बार सबको प्रणाम करता हूं।

श्रीलंका में सांस्‍कृतिक और राजनैतिक पुनर्जागरण में श्रीमद Anagarika Dharmapala का की अहम भूमिका रही है। बौद्ध धर्म के पुनरूथान के लिए महाबोधि के सोसायटी के गठन में उनकी अहम भूमिका रही है। इस सोसायटी ने बौद्धगया में स्थित महादेवी वर्मा के प्राचीन मंदिर की महिमा को बहाल करने में भी अहम योगदान दिया है

28 PM MODI VISIT at Mahabodhi Society SRILANKA (16)

कहा जाता है कि विश्‍व में सबसे पुराना बौद्ध धर्म पर चलने वाला कोई अगर देश है तो वो देश श्रीलंका है।

आज विश्‍व के कई देशों में हम अगर जाएंगे तो हमें श्रीलंका के बोधभिक्षु वहां पर इस पवित्र काम को करते हुए नजर आते हैं।

बुद्ध हम सबको जोड़ते हैं, और मेरा तो यह सौभाग्‍य रहा जैसे स्‍वामी जी ने बताया कि जब मैं गुजरात का मुख्‍यमंत्री था तो मैंने एक अंतर्राष्‍ट्रीय बुद्ध सभा का आयोजन किया था। दुनिया के 20 अधिक देशों से अधिक देशों से सभी महानुभव आये थे, आप भी पधारे थे, क्‍योंकि सामान्‍य ऐसी छवि है कि बुद्ध भारत के पूर्वी हिस्‍से में ही प्रभावित थे लेकिन मैं तो गुजरात से, भारत के पश्चिमी छोर से आता हूं, लेकिन वहां पर भी बुद्ध का उतना ही प्रभाव था।

28 PM MODI VISIT at Mahabodhi Society SRILANKA (12) मेरा यह सौभाग्‍य रहा है कि मेरा जन्‍म जिस गांव में हुआ वर्णगढ़ Chinese Philosopher Hiuen Tsang करीब आठ सौ साल पहले हिंदुस्‍तान आए थे और उन्‍होंने आठ सौ साल पहले भारत का जो वर्णन लिखा है, उसमें वो लम्‍बे अरसे तक मेरे गांव में रहे थे। और उन्‍होंने लिखा है कि मेरे गांव में जहां मैं पैदा हुआ, वहां पर बुद्ध भिक्षुओं की Training का एक बहुत बड़ा Centre था। 10 हजार से ज्‍यादा बुद्धभिक्षु वहां रह सके, इतना बड़ा Hostel था।

28 PM MODI VISIT at Mahabodhi Society SRILANKA (1) तो Hiuen Tsang की इस बात को लेकर के जब मैं मुख्‍यमंत्री बना, तो मैंने मेरे गांव में excavation करवाया। और आप सबको जानकार के खुशी होगी कि जब excavation किया तो सारी चीजें मिल आई - वो बड़ी-बड़ी Hostel, वो बुद्ध भिक्षुओं का Training का Centre. और इतना ही नहीं, हमारे यहां एक जगह है गुजरात में देव की मोरी, उस जगह पर excavation किया तो भगवान बुद्ध के relics हमें एक Golden Box में मिले।

28 PM MODI VISIT at Mahabodhi Society SRILANKA (8) और मैं थेरो जी को ले गया था, वो सारी चीजें दिखाने के लिए, उनको दर्शन कराने के लिए ले गया था।

और मेरा एक मन का Dream रहा, जब मैं मुख्‍यमंत्री था कि जहां से हमें भगवान बुद्ध के relics मिले हैं, वहां पर मेरा सपना है एक भव्‍य भगवान बुद्ध का मंदिर बनाना। मैं हमेशा अनुभव करता हूं कि आज विश्‍व जिस संकटों से गुजर रहा है। जो आतंकवाद के साए में दुनिया भयभीत होकर के जी रही है, बुद्ध का रास्‍ता यही है जो युद्ध से मुक्ति दिलाता है।

28 PM MODI VISIT at Mahabodhi Society SRILANKA (19) और मैं फिर एक बार इस पवित्र स्‍थल पर सब संतों का आशीर्वाद लेने का मुझे सौभाग्‍य भी मिला... मैं फिर एक बार सबको प्रणाम करता हूं। स्‍वागत सम्‍मान के लिए प्रणाम करता हूं, और आप सबका धन्‍यवाद करता हूं। 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
PM Modi Conferred With Slovakia’s 'Order Of The White Double Cross', His 33rd Global Honour So Far

Media Coverage

PM Modi Conferred With Slovakia’s 'Order Of The White Double Cross', His 33rd Global Honour So Far
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...

મહામહિમ, પ્રધાનમંત્રી ફિત્સો, બંને દેશોના પ્રતિનિધિમંડળો, મીડિયાના સાથીઓ, નમસ્કાર!

“દોબ્રી દેન”

અમારા ભાવભર્યા સ્વાગત માટે હું પ્રધાનમંત્રી ફિત્સોનો હાર્દિક આભાર વ્યક્ત કરું છું.

તેઓ અનુભવી નેતા હોવાની સાથે-સાથે ભારતના સાચા મિત્ર છે. ભારત-સ્લોવાકિયા સંબંધોને નવી ઊંચાઈઓ પર પહોંચાડવામાં તેમની મિત્રતા અને અડગ પ્રતિબદ્ધતાનું વિશેષ મહત્વ રહ્યું છે. મને આનંદ છે કે આજે તેમને મળીને, મને આપણા સંબંધોમાં એક ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવાની સુવર્ણ તક મળી.

મારી આ મુલાકાત કોઈપણ ભારતીય પ્રધાનમંત્રીની સ્લોવાકિયાની પ્રથમ મુલાકાત છે. મને આનંદ છે કે આ ઐતિહાસિક અવસર પર અમે આપણા સંબંધોને વ્યાપક ભાગીદારીનો દરજ્જો આપવાનો નિર્ણય કર્યો છે. આ આપણા સહિયારા વિશ્વાસ, સહિયારી પ્રાથમિકતાઓ અને સહિયારા ભવિષ્યનું પ્રતીક છે.

મિત્રો,

આજે પ્રધાનમંત્રીજી અને મેં આપણા સહયોગને નવી દિશા અને નવી ઊર્જા આપવા પર વિગતવાર ચર્ચા કરી. આપણા દ્વિપક્ષીય વેપાર અને આર્થિક સહયોગમાં થઈ રહેલી પ્રગતિ આપણા માટે સંતોષનો વિષય છે.

પરંતુ આપણી ક્ષમતાઓ વિશાળ છે. આપણી આકાંક્ષાઓ તેનાથી પણ મોટી છે. ઓટોમોબાઈલ, રેલવે, અદ્યતન ઉત્પાદન અને હરિત ટેકનોલોજી આપણા માટે વિશેષ રસના ક્ષેત્રો છે. આ તમામ વિષયોમાં આજે અમે આપણી શક્તિઓને જોડીને બંને દેશોના લોકોના કલ્યાણ માટે ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે.

ભારત-યુરોપીયન સંઘ મુક્ત વેપાર કરારને અંતિમ રૂપ આપવામાં સ્લોવાકિયા તરફથી મળેલા સહયોગ માટે હું પ્રધાનમંત્રીજીનો વિશેષ આભાર વ્યક્ત કરું છું. અમે તેના વહેલામાં વહેલા અમલીકરણ માટે કામ કરીશું જેથી બંને દેશોના ઉદ્યોગો, સ્ટાર્ટઅપ્સ અને વેપારીઓ આનો મહત્તમ લાભ ઉઠાવી શકે.

 

મિત્રો,

ટેકનોલોજી આપણી ભાવિ ભાગીદારીનો મહત્વપૂર્ણ સ્તંભ છે. ડિજિટલ ટેકનોલોજી પર આજે કરવામાં આવેલા સમજૂતી જ્ઞાપનથી ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સહયોગની નવી સંભાવનાઓ ઊભી થશે.

મને આનંદ છે કે સ્લોવાકિયાની એક યુનિવર્સિટીમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના વિષય પર 'ઇન્ડિયા ચેર' સ્થાપિત કરવામાં આવી રહી છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માનવતાની સેવા અને પ્રગતિનું સશક્ત માધ્યમ બને, એ જ આપણી સહિયારી વિચારસરણી છે. અમારું માનવું છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું ભવિષ્ય માત્ર ઇનોવેશન પર જ નહીં, પરંતુ વિશ્વાસ, જવાબદારી અને માનવીય ગૌરવ પર આધારિત હોવું જોઈએ.

આપણી વચ્ચે અંતરિક્ષના ક્ષેત્રમાં સહયોગ વધારવાની બહુ મોટી ક્ષમતા છે. 2017માં સ્લોવાકિયાનો પ્રથમ સેટેલાઇટ ભારત દ્વારા લોન્ચ કરવામાં આવ્યો હતો. આજે ભારતમાં અંતરિક્ષ ક્ષેત્ર અભૂતપૂર્વ ગતિએ નવી ઊંચાઈઓ આંબી રહ્યું છે. હું સ્લોવાકિયાની કંપનીઓને આ વિકાસ યાત્રામાં સામેલ થવા માટે આમંત્રિત કરું છું.

નાગરિક પરમાણુ ઊર્જા પણ બંને દેશો માટે મુખ્ય પ્રાથમિકતાનું ક્ષેત્ર છે. અમે આ ક્ષેત્રમાં બંને દેશોના ઉદ્યોગો અને નિષ્ણાતો વચ્ચે સહયોગ વધારવા પર ભાર મૂક્યો છે.

સંરક્ષણ સહયોગ આપણા ગાઢ પરસ્પર વિશ્વાસ અને વ્યૂહાત્મક સમાનતાનું પ્રમાણ છે. મને આનંદ છે કે આ મહત્વપૂર્ણ ક્ષેત્રમાં આજે અમે આશય પત્ર પર હસ્તાક્ષર કર્યા છે. આનાથી સંયુક્ત વિકાસ, સંયુક્ત ઉત્પાદન અને સંરક્ષણ ઉદ્યોગો વચ્ચેના સહયોગને નવી ગતિ મળશે.

મિત્રો,

વૈશ્વિક મંચ પર પણ ભારત અને સ્લોવાકિયા ગાઢ તાલમેલ સાથે આગળ વધી રહ્યા છે. અમે સહમત છીએ કે તમામ વિવાદો અને તણાવનું સમાધાન શાંતિપૂર્ણ રીતે થવું જોઈએ. અમે તમામ ભાગીદારો સાથે મળીને આ દિશામાં આગળ વધતા રહીશું.

અમે આ વાત પર પણ સહમત છીએ કે વૈશ્વિક સંસ્થાઓએ એકવીસમી સદીની વાસ્તવિકતાઓ અને પડકારોને અનુરૂપ પોતાની જાતને પુનઃવ્યાખ્યાયિત કરવી પડશે. આ વિષય પર અમે વૈશ્વિક પ્રયાસોને સશક્ત બનાવવાની દિશામાં કામ કરીશું.

મિત્રો,

બંને દેશો વચ્ચેના ઊંડા સાંસ્કૃતિક અને લોકો-થી-લોકો વચ્ચેના સંબંધો આપણા સંબંધોને મજબૂત આધાર પૂરો પાડે છે. ભારતના પ્રાચીન ઉપનિષદોનું “સ્લોવાક” ભાષામાં અનુવાદ એ આપણી સાંસ્કૃતિક નિકટતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.

 

સ્લોવાકિયામાં રહેતા ભારતીય મૂળના લોકો અહીંના અર્થતંત્ર અને સમાજમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે. બંને દેશો વચ્ચે વ્યાવસાયિકો અને કુશળ શ્રમિકોની ગતિશીલતા વધારવા માટે આજે અમે શ્રમ સ્થળાંતર પર સમજૂતી જ્ઞાપનની જાહેરાત કરી છે. અમે ટૂંક સમયમાં સામાજિક સુરક્ષા પરના સમજૂતી જ્ઞાપનને પણ અંતિમ સ્વરૂપ આપીશું.

મહામહિમ,

આજની અત્યંત સાર્થક ચર્ચા અને ભારત માટે તમારી હકારાત્મક વિચારસરણી માટે હું વધુ એક વખત તમારો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.

હું 140 કરોડ ભારતવાસીઓ વતી તમને ભારત આવવાનું આમંત્રણ આપું છું. અને મને આનંદ છે કે તમે જાહેર રેડિયો પર પણ આ આમંત્રણનો સ્વીકાર કર્યો છે. અમે તમારું સ્વાગત કરવા માટે ખૂબ જ આતુર છીએ.

 

મને વિશ્વાસ છે કે આપણી વ્યાપક ભાગીદારી આગામી વર્ષોમાં નવી તકો, સહિયારી સમૃદ્ધિ અને આપણા લોકોના ઉજ્જવળ ભવિષ્યનો આધાર બનશે.

ખૂબ ખૂબ ધન્યવાદ. નમસ્કાર.