પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રીશ્રી સ્કોટ મોરિસન સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી.

પ્રધાનમંત્રીમોદીએ તમામ ભારતીય વતી અને પોતાના વતી ભયાનક અને લાંબા સમયથી ચાલી રહેલા દાવાનળ ને કારણે ઓસ્ટ્રેલિયામાં જે જાન-માલનું નુકસાન થયું છે તે અંગે શોક વ્યક્ત કર્યો હતો.તેમણે ભયાનક કુદરતી આફતનો સામનો કરી રહેલા ઓસ્ટ્રેલિયાઅને ઓસ્ટ્રેલિયન લોકોને ભારતના સમર્થનની તત્પરતા દાખવવીહતી.

તાજેતરના વર્ષોમાં દ્વિપક્ષીય સંબંધોમાં થયેલી પ્રગતિ પર સંતોષ વ્યક્ત કરતાં પ્રધાનમંત્રીમોદીએ ઓસ્ટ્રેલિયા સાથેની વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત બનાવવા માટે ભારતની પ્રતિબદ્ધતાને પુનરાવર્તિત કરી. તેમણે જણાવ્યું હતું કે આ માટેતેઓ વહેલી તકે ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રીની ભારત મુલાકાતે આવવાની રાહજોઈ રહ્યા છે.

પ્રધાનમંત્રીએ વર્ષ 2020 માટે પ્રધાનમંત્રીમોરીસન અને ઓસ્ટ્રેલિયાના લોકોને શુભેચ્છાઓ પાઠવી.

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
'Make a GRWM video in handloom': PM Narendra Modi urges Indians to celebrate National Handloom Day in new Instagram reel

Media Coverage

'Make a GRWM video in handloom': PM Narendra Modi urges Indians to celebrate National Handloom Day in new Instagram reel
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
પ્રધાનમંત્રીએ નિઃસ્વાર્થ સેવાની ભાવના પર ભાર મૂકતું એક સંસ્કૃત સુભાષિત શેર કર્યું
August 07, 2026

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એક સંસ્કૃત સુભાષિત શેર કર્યું જે નિઃસ્વાર્થ સેવાના ગુણો અને બદલામાં કંઈપણ અપેક્ષા રાખ્યા વિના અન્ય લોકોના કલ્યાણ માટે કામ કરવાના ઉમદા આદર્શને ઉજાગર કરે છે:

"किं चन्द्रमाः प्रत्युपकारलिप्सया करोति गोभिः कुमुदावबोधनम्।
स्वभाव एवोन्नतचेतसां सतां परोपकारव्यसनं हि जीवितम्॥"

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

किं चन्द्रमाः प्रत्युपकारलिप्सया करोति गोभिः कुमुदावबोधनम्।
स्वभाव एवोन्नतचेतसां सतां परोपकारव्यसनं हि जीवितम्॥