પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અરુણાચલ પ્રદેશના ક્રા દાદી જિલ્લામાં 51 કિમી યાંગતે-તાલી રોડ પૂર્ણ થવા પર ખુશી વ્યક્ત કરી છે.
અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી શ્રી પેમા ખાંડુના 51 કિમી યાંગતે-તાલી રોડના પૂર્ણ થવા અંગેના ટ્વીટ થ્રેડોનો જવાબ આપતાં પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
"આ જોઈને આનંદ થયો."
Gladdening to see this. https://t.co/CKRD2FO5Yn
— Narendra Modi (@narendramodi) March 2, 2023


