સિક્કિમના મુખ્યમંત્રી શ્રી પ્રેમ સિંહ તમાંગ આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા.
પ્રધાનમંત્રી કાર્યાલયના હેન્ડલ પરથી X પર પોસ્ટ કરવામાં આવ્યું:
"સિક્કિમના મુખ્યમંત્રી શ્રી @PSTamangGolay, પ્રધાનમંત્રી @narendramodi ને મળ્યા."
CM of Sikkim, Shri @PSTamangGolay met Prime Minister @narendramodi. pic.twitter.com/4TAPakoZFM
— PMO India (@PMOIndia) October 6, 2025


