ભાવનગરના મારા નાગરિક ભાઈઓ અને બહેનો... આજે ભાવનગરની ધરતી પર ત્રિવેણી સંગમ છે. રાજ્ય સરકાર તરફથી રાજ્યનો પ્રજાસત્તાક પર્વનો ઉત્સવ ભાવનગરની ધરતી પર ઊજવવાનો નિર્ણય કરવામાં આવ્યો અને ભાવનગર એટલા માટે પસંદ કરવામાં આવ્યું કારણકે આ ધરતીના બે પનોતા પુત્ર, જે આવનારી અનેક પેઢીઓને પ્રેરણા આપે એવું જીવન જીવી ગયા છે, એવા પ્રજા-વત્સલ રાજવી કૃષ્ણકુમારસિંહજીની શતાબ્દી અને જ્ઞાન અને વહીવટનો ભંડાર એવા પ્રભાશંકર પટ્ટણીજીનાં ૧૫૦ વર્ષ, એક એવો અનેરો અવસર જેને પ્રજાસત્તાક પર્વની સાથે જોડીને આ અવસરને આપણે ઊજવી શકીએ અને તેથી રાજ્યએ ભાવનગરને પસંદ કર્યું.

 

ક સમય હતો ૧૫ ઓગસ્ટ હોય કે ૨૬ જાન્યુઆરી હોય, લગભગ એ શાળાના વિદ્યાર્થીઓનો કાર્યક્રમ બની ગયો હતો, એણે માત્ર એક રિચ્યુઅલનું રૂપ લઈ લીધું હતું. જાણે આપણે જ આપણી પ્રાણશક્તિ ગુમાવી ચૂક્યા હતા. આપણે છેલ્લાં કેટલાંક વર્ષોથી આ સમગ્ર ઉત્સવને પ્રાણવાન બનાવ્યા, પ્રજાવાન બનાવ્યા, લોકશક્તિના જાગરણનો અવસર બનાવ્યા અને આ મહામૂલી આઝાદી એ માત્ર મત આપવા માટેનો કાર્યક્રમ નથી, સમગ્ર માનવજાતના કલ્યાણને માટે આ ભારતભૂમિએ કોઈ જવાબદારીનું નિર્વાહ કરવાનો છે અને જો જવાબદારી નિર્વાહ કરવાનો હોય તો આપણા સૌની સામૂહિક જવાબદારી બને છે કે આપણે બધા મળીને સ્વામિ વિવેકાનંદે જે સ્વપ્ન જોયું હતું કે હું મારી ભારતમાતાને દેદીપ્યમાન અવસ્થામાં જોવું છું, વિશ્વગુરુના સ્થાને બિરાજેલી જોવું છું. સ્વામિ વિવેકાનંદના એ સ્વપ્નને પૂરાં કરવા માટે પ્રતિબદ્ધતા સાથે, એક પ્રજાજન તરીકે આપણે બધાએ સહિયારો પુરુષાર્થ કરવો રહ્યો, પરાક્રમી બનવું રહ્યું. પુરુષાર્થ અને પરાક્રમની પરાકાષ્ઠા સ્વામિ વિવેકાનંદજીનાં સ્વપ્નને સાકાર કરી શકે. અને આ જાગરણને માટે નિરંતર આવા અવસરો દ્વારા લોકશક્તિને વિકાસયાત્રામાં જોડીને આ ભારતમાતા દેદીપ્યમાન બને એ દિશામાં પ્રયાસ આદર્યો. આપણે અવસરોને વિકાસનાં પર્વ બનાવ્યાં છે. મને ઘણા લોકો કહે છે કે સાહેબ, અમે દિવાળી આવવાની હોય અને આપણું ઘર જેમ સાફસૂફી કરીએ, માંજી દઇએ, એમ આ ૨૬ જાન્યુઆરી નિમિત્તે અમારા આખા ભાવનગરની સાફસફાઈ કરીએ છીએ. આપને આનંદ આવે છે પણ મને દુ:ખ થાય છે. કારણ, પાછા તમે એમ કહેશો કે સાહેબ હવે ફરી ૧૫ ઓગસ્ટ કે ૨૬ જાન્યુઆરી ક્યારે લાવશો? જેથી કરીને અમારી સફાઈ થાય..! ભાઈઓ-બહેનો, એક નાગરિક તરીકે આપણું કર્તવ્ય છે કે આપણે હવે ભાવનગરને આવું જ સાફસૂથરું રાખીએ, નાગરિક તરીકે આપણું કર્તવ્ય બને છે. શરૂઆત ત્યાંથી થાય છે. ડગલેને પગલે આપણે મહાત્મા ગાંધીજીને યાદ કરીએ પણ મહાત્મા ગાંધીજીને જો સાચી શ્રદ્ધાંજલિ આપવાની હોય તો હું એમ કહું કે સ્વચ્છતાનો આગ્રહ, સ્વચ્છતાનો અમલ, સ્વચ્છ જીવી જાણવું એનાથી મોટી મહાત્મા ગાંધીજીને કોઈ શ્રદ્ધાંજલિ ન હોઈ શકે. કેટલા ટન કચરો ઉપાડ્યો... આ કચરો ગાંધીનગરથી નાખવા હું નહોતો આવ્યો ભાઈ, પણ સાફ કરવા માટે મારે આવવું પડ્યું..! આ પરિવર્તન આપણે લાવવું પડે, આપણા સ્વભાવમાં લાવવું પડે અને એ જો આપણે કરીશું તો આજે જ્યારે વિશ્વની અંદર એકવીસમી સદી હિંદુસ્તાનની સદી તરીકે જોવાઈ રહી છે ત્યારે આ એક મહત્વની બાબતને ઓછી આંકવા જેવી નથી.

ભાઈઓ-બહેનો, આપણે આ અવસરને પર્વ બનાવેલ છે ત્યારે ગયા એક મહિનાથી ભાવનગર નગરમાં અને ભાવનગર જિલ્લામાં અનેક વિકાસના કામોનાં શિલાન્યાસ થયા, અનેક વિકાસના કામોનાં લોકાર્પણ કર્યાં, અનેક નવાં વિકાસના કામોનાં આયોજન કર્યાં. સામાન્ય રીતે જે કામો સરકારની ટેવ પ્રમાણે જો ચાલે તો કાગળિયાં ફર્યા જ કરે, ફાઇલો ચાલ્યા જ કરે... દોઢ-બે વર્ષ નીકળી જાય, એ આ ૨૬ જાન્યુઆરી નિમિત્તે અઠવાડિયા, દસ દિવસ કે પંદર દિવસની અંદર આ ભાવનગરની ધરતી પર એને ઉતારી દેવામાં આવ્યાં. આખાં વિકાસના કામને ઝડપ આવે છે. અને આ નિમિત્તે ૧૪૦ કરોડ રૂપિયાના વિકાસનાં કામોનાં લોકાર્પણ થયાં, આ મહિનાની અંદર. આ જ સમય દરમિયાન ૧૫૫ કરોડના નવાં કામોનાં ખાતમુહૂર્ત થયાં, આ જ સમયગાળા દરમિયાન ૪૨૪ કરોડ રૂપિયાના નવાં વિકાસનાં આયોજનો થઈ ગયાં. આપ વિચાર કરી શકો છો કે ૨૬ જાન્યુઆરી નિમિત્તે વિકાસનાં કામોને કેવી ગતિ આપી શકાય છે, અને એના કારણે પ્રજાની ભાગીદારી પણ વધતી હોય છે. એક પર્વ પ્રજાને કેવી પ્રેરણા આપી શકે છે એ સમગ્ર હિંદુસ્તાનમાં આપણે નમૂનારૂપ બનાવ્યું છે.

ભાઈઓ-બહેનો, ગુજરાત એક નાનકડું રાજ્ય છે. ૨૬ જાન્યુઆરીની પરેડને દિલ્હીમાં સમગ્ર દેશ જોવા માટે આવતો હોય છે. અને દિલ્હી પછી કોઇ એક ૨૬ જાન્યુઆરી ક્યાંય ઊજવાતી હોય અને દેશનું ધ્યાન જતું હોય તો એ ગુજરાતની ધરતી પર ઊજવાય છે, એ આપણે સ્થિતિ લાવી દીધી છે. આઝાદીના દીવાનાઓએ, આઝાદી માટે મરી ફીટનાર મહાપુરુષોએ કેટકેટલાં સપનાં સજીને આ દેશ આપણને સુપરત કર્યો છે. એમણે કેટલાં કષ્ટ વેઠ્યાં છે, ફાંસીના તખ્તાને શોભાવ્યા છે, જીંદગીની જવાની જેલોમાં ખપાવી છે. એટલા માટે કે આ ભારતમાતા આઝાદ થાય..! એ આઝાદ હિંદુસ્તાન આપણને સુપરત કર્યું છે. એ સ્વરાજ્યને સુરાજ્યમાં પરિવર્તિત કરવું એ આ દેશના ૧૨૦ કરોડ નાગરિકોની જવાબદારી છે. છ કરોડ ગુજરાતીઓએ ગુજરાતને એ દિશામાં આગળ ધપાવીને નમૂનારુપ કામગીરી કરવાની પહેલ કરી છે. એને આગળ ધપાવવી એ આપણો પ્રયાસ છે.

ભાઈઓ-બહેનો, આજે જ્યારે ૨૬મી જાન્યુઆરીએ પ્રજાસત્તાક પર્વ નિમિત્તે આપની વચ્ચે આવ્યો છું ત્યારે, જ્યારે કૃષ્ણકુમારસિંહજીની શતાબ્દી ઊજવી રહ્યા છીએ ત્યારે, મારે આ ગોહીલવાડને એક નજરાણું આપતા જવું છે. અને એ નજરાણું છે કે હવેથી ભાવનગર યુનિવર્સિટી ‘કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી’ તરીકે ઓળખાય અને ત્યાં ભણનારો પ્રત્યેક વ્યક્તિ એ રાજવીના નામ માત્રને નહીં, એમાંથી પ્રેરણા લઈને ભાવી પેઢીઓને આપવા માટે તૈયાર થશે એવી હું આશા રાખું છું. ભાઈઓ-બહેનો, મેં આજે સવારે ઘોઘા, ‘રો-રો ફેરી સર્વિસ’ના શિલાન્યાસમાં એનું ઉદ્ઘાટન કર્યું હતું. ૩-૪ દાયકાથી પડી રહેલું સપનું સાકાર કરવાનું મારા ભાગ્યમાં આવ્યું છે. મારા માટે આનંદની ઘડી છે. કેવું વિકાસનું રૂપ બદલાશે તે હું બરાબર જોઈ શકું છું. પણ એની સાથે સાથે આપણું અલંગ, શિપ બ્રેકિંગ યાર્ડ તરીકે દુનિયામાં જાણીતું થયું પણ આપણે ત્યાંથી આગળ વધ્યા જ નહીં. કેટલા દા’ડા સુધી ભાંગફોડ કર્યા કરીએ, બહુ થયું ભાઈ..! બહુ શિપ તોડ્યાં, ઘણા કાટમાળ વેચ્યા... હવે મારે નવી દિશામાં લઈ જવું છે અને એટલા માટે ૧૭૫ કરોડ રૂપિયાથી મરીન શિપ બિલ્ડિંગ યાર્ડ અહીંયાં ઉભા કરવાનું સરકારે વિચાર્યુ છે. શિપ બનાવવાનું કામ અહીંયાં થશે, અહીંના નવજવાનોનું કૌશલ્ય સમુદ્ર પાર કરવાનું સાધન બનાવશે, એ દિશામાં કામ કરવાનો વિચાર કર્યો છે. નવા માઢીયામાં ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ, જી.આઈ.ડી.સી. દ્વારા ૨૩૦૦ હેક્ટરમાં એક નવી ઔદ્યોગિક વસાહત ઊભી કરવામાં આવશે, જેના કારણે લઘુ ઉદ્યોગોને, નૌજવાનોને નવા રોજગારો માટેનો અવસર મળી રહે એ કામ કરવામાં આવશે. ભાઈઓ-બહેનો, ગુજરાતનું ખૂબ ઝડપે શહેરીકરણ થઈ રહ્યું છે. હિંદુસ્તાનના અર્બનાઇઝેશનના પ્રમાણ કરતાં ગુજરાતના અર્બનાઇઝેશનનું પ્રમાણ વધારે છે. ખૂબ નજીકના ભવિષ્યમાં આ રાજ્યની ૫૦-૫૫% જનતા ગણ્યા-ગાંઠ્યા શહેરોમાં રહેતી થવાની છે. ભાઈઓ-બહેનો, જેમ મનુષ્યને ફેફસાંની જરૂર હોય છે, એમ શહેરને પણ ફેફસાંની જરૂર પડતી હોય છે. જો શહેરને ફેફસું ન હોય તો એ શહેરમાં જીવનારો વ્યક્તિ ક્યારેય સ્વસ્થ જીંદગી ન જીવી શકે અને તેથી ભાવનગરને એક મજબૂત ફેફસું મળે એટલા માટે ‘વિક્ટોરિયા પાર્ક’નો રમણીય પર્યટન સ્થળ તરીકે વિકાસ કરવાનો નિર્ણય લીધો છે. ભાવનગરની ‘ન્યુ જહાંગીર મિલ’ ની જમીન પર ૧૫ એકર વિસ્તારમાં આધુનિક જેમ્સ એન્ડ જ્વેલરી પાર્કનું નિર્માણ કરવાનું આયોજન છે. મિત્રો, પૂરા વિશ્વમાં જ્વેલરીનું મોટું માર્કેટ છે પણ ભારત દુનિયાના બજારમાં નગણ્ય અવસ્થામાં છે. એ વિશ્વના મોટા માર્કેટને કબજે કરવું છે. અને આપણે ત્યાં કૌશલ્ય છે. આજે પણ તમે થાઈલેન્ડમાં જાવ તો ભાવનગરના સોનીકામ કરનારા લોકો થાઈલેન્ડની અંદર પોતાનો રુતબો બતાવે છે. આજે પણ દુબઈમાં જેમ્સ એન્ડ જ્વેલરીનું પ્રદર્શન થાય તો ભાવનગર અને રાજકોટના કારીગરોની કલાકૃતિ દુનિયાના બજારમાં વેચાય છે. સામર્થ્ય પડ્યું છે, શા માટે અવસર આ ધરતી પર ના આવે..! અને એટલા માટે જેમ્સ એન્ડ જ્વેલરીનો પાર્ક આ ભૂમી પર બનાવવાનું નક્કી કર્યું છે. ભાઈઓ-બહેનો, સદભાવના મિશનની અંદર મેં આ ભાવનગરમાં કોઈ જાહેરાત કરી નહોતી, પણ આજે જ્યારે આ અવસર છે ત્યારે હું જાહેરાત કરું છું કે આ એક વર્ષમાં, આગામી ૨૬ જાન્યુઆરી પહેલાં ૧૯૦૦ કરોડ રૂપિયા, ભાવનગરના વિકાસ માટે લગભગ ૨૦૦૦ કરોડ રૂપિયા. મિત્રો, જે વખતે આ પ્રતાપભાઈ અને બધા વિધાનસભામાં જતા હતા ત્યારે આખી સરકારનું બજેટ ૨૦૦૦ કરોડ નહોતું..! આજે હું એક વર્ષમાં ભાવનગર જિલ્લામાં ૧૯૦૦ કરોડ રૂપિયાના વિકાસનાં આયોજનની જાહેરાત કરું છું. ગારીયાધાર અને ભાવનગરની પાણી પુરવઠાની યોજનાઓ માટે લગભગ ૪૯૪ કરોડ રૂપિયા ખર્ચીશું અને ગારીયાધાર અને ભાવનગર શહેરની પીવાના પાણીની સમસ્યાનું કાયમી નિરાકરણ કરવાનું એક મોટું બીડું ઉઠાવ્યું છે. નર્મદા શાખા-નહેરનાં કામો વલ્લભીપુર, બોટાદ, લીંબડીને આવરી લેતાં ૯૨ ગામો અને ૬૫ હજાર હેક્ટર જમીનની સિંચાઈ માટે લગભગ ૧૨૫ કરોડ રૂપિયાની માતબર રકમ ખેડૂતોને માટે ખર્ચવાનું આયોજન છે. ભાઈઓ-બહેનો, બોટાદ, ગોમા, સુખભાદર ડેમ, કૃષ્ણસાગર તળાવને સાંકળતી નર્મદા કેનાલ શાખા દ્વારા પાઇપલાઇનથી ૮૬૦૦ હેક્ટરમાં સિંચાઈની સુવિધા પહોંચે એ માટે લગભગ ૨૨૫ કરોડ રૂપિયાનું આમાંથી આયોજન કરવામાં આવશે. ભાઈઓ-બહેનો, ૧૯૦૦ કરોડ રૂપિયાની માતબર રકમની સાથે સાથે, આજે જ્યારે આ પ્રજાસત્તાક પર્વની અહીંયાં ઉજવણી થઈ છે ત્યારે ભાવનગર શહેર માટે વધારાના ૧ કરોડ રૂપિયા, ભાવનગર જિલ્લા માટે ૧ કરોડ રૂપિયા અને ભાવનગર જિલ્લાની નગરપાલિકાઓ માટે ૧ કરોડ રૂપિયા એમ ૩ કરોડ રૂપિયાનો હું અહીંયાંથી જ ચેક આપીને જઇશ.

ભાઈઓ-બહેનો, આ પ્રજાસત્તાક પર્વ આપણે મનાવીએ છીએ ત્યારે પ્રજાસત્તાક પર્વના અગાઉનો દિવસ સમગ્ર દેશમાં ‘મતદાતા જાગૃતિ દિવસ’ તરીકે મનાવવામાં આવે છે. લોકશાહીમાં નાગરિકોનું મૂલ્ય અદકેરું હોય છે પણ કમનસીબે આપણા દેશમાં લોકશાહીનો અર્થ બહુ સીમિત થઈ ગયો છે. દર પાંચ વર્ષે મત આપવાનો અને કોઈકને કૉન્ટ્રેક્ટ આપી દેવાનો કે લો, પાંચ વર્ષમાં આટલું કરી દેજો... અને ન કરે તો બીજી વખતે બીજાને કૉન્ટ્રેક્ટ આપવાનો. આવી જ પરંપરા ઊભી થઈ ગઈ. ભાઈઓ-બહેનો, લોકશાહીની અંદર સમગ્ર વિકાસયાત્રામાં લોક ભાગીદારી જોઇએ. માત્ર બટન દબાવીને પૂરું થતું નથી. પ્રત્યેક પળ લોક ભાગીદારી જોઇએ અને તેથી અમે જે લોક ભાગીદારીના પર્વને વિકાસ પર્વ તરીકે ઉજવીને આગળ વધી રહ્યા છીએ ત્યારે, આજે સમગ્ર દેશ ‘મતદાર દિવસ’ મનાવી રહ્યો છે ત્યારે, મારી સૌ નાગરિકોને વિનંતી છે કે લોકશાહીની સફળતાને માટેની પહેલી શરત છે કે પ્રત્યેક પુખ્ત નાગરિક મતદાર હોવો જોઇએ અને પ્રત્યેક મતદાર મતદાન કરતો હોવો જોઇએ તો જ લોકશાહી ફૂલતી-ફાલતી હોય છે. આપણે આ પર્વને પણ ઊજવીએ અને આવતી કાલના પ્રજાસત્તાક પર્વને ઊજવીએ અને બાબાસાહેબ આંબેડકર સહિતના મહાપુરુષોએ આપણને જે બંધારણ આપ્યું છે, એ બંધારણે આપણા સમવાયતંત્રની રક્ષા કરવા માટેનું વચન આપ્યું છે, આપણા સંઘીય ઢાંચાના રક્ષણ માટેનું વચન આપ્યું છે, એ સંઘીય ઢાંચાની સુરક્ષા માટેની શપથ લઇએ. આવતીકાલે તિરંગો ઝંડો ફરકાવીએ ત્યારે આ તિરંગા ઝંડાની સાક્ષીએ હિંદુસ્તાનના સંઘીય ઢાંચાને ઊની આંચ નહીં આવવા દઇએ, દેશની એકતાને ખંડિત કરે એવા કોઇપણ પાપાચારને ચાલવા નહીં દઇએ એવા સંકલ્પ સાથે ભારતની એકતા અને અખંડિતતા માટે ભારતના સંઘીય ઢાંચાની સુરક્ષા, ભારતના સંઘીય ઢાંચાના ‘લેટર એન્ડ સ્પિરિટ’ સાથેનું રક્ષણ, એ ભાવને પ્રગટ કરીએ તો જ દેશને આગળ વધારવામાં રાજ્ય અને રાષ્ટ્રીય સરકાર બંને સાથે મળીને કામ કરી શકશે. આ સંકલ્પની પૂર્તિ માટે તિરંગો ઝંડો આપણને આશીર્વાદ આપે, બંધારણના નિર્માતાઓ આપણને આશીર્વાદ આપે અને એમની ભાવનાને લઈને આગળ વધીએ.

જે આ મારા કાર્યક્રમ પછી ‘ભાવસભર ભાવનગર’ના અંશો આપણે જોવાના છીએ. અને અમારા યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિના મિત્રો, ભાઈ ભાગ્યેશ જહા, ભાઈ ફકીરભાઈ વાઘેલાના નેતૃત્વમાં અનેક પરંપરા ઊભી કરી છે કે આ રાષ્ટ્રીય પર્વને ઇતિહાસને જીવવાનો પણ અવસર બનાવવો. ઐતિહાસિક પ્રસંગોને નાટ્યાત્મક રીતે નવી પેઢીને શિક્ષિત કરવાનો અવસર બનાવવો. શ્રીમાન વિષ્ણુભાઈ પંડ્યા લગાતાર આ બાબતમાં સંશોધન કરતા હોય છે, અનેક ગ્રંથોને ખૂંદી વળતા હોય છે અને જહેમત કરીને નવી પેઢીને શું પીરસી શકાય એ પીરસવાનો પ્રયાસ કરતા હોય છે.

સ્વામી વિવેકાનંદે જે સ્વપ્ન જોયું હતું કે હું મારી ભારતમાતાને દેદીપ્યમાન અવસ્થામાં જોઉં છું, વિશ્વગુરુના સ્થાને બિરાજેલ જોવું છું. સ્વામી વિવેકાનંદના એ સ્વપ્નને પૂરા કરવા માટે પ્રતિબદ્ધતા સાથે એક પ્રજાજન તરીકે આપણે બધાએ સહિયારો પુરુષાર્થ કરવો રહ્યો, પરાક્રમી બનવું રહ્યું. પુરુષાર્થ અને પરાક્રમની પરાકાષ્ઠા સ્વામી વિવેકાનંદજીનાં સ્વપ્નોને સાકાર કરી શકે છે.

 

Explore More
77મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

77મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
'After June 4, action against corrupt will intensify...': PM Modi in Bengal's Purulia

Media Coverage

'After June 4, action against corrupt will intensify...': PM Modi in Bengal's Purulia
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Text of Prime Minister Narendra Modi's speech at a public meeting in Bishnupur West Bengal
May 19, 2024
TMC, Congress or Left, parties are different, but their sins are same: PM Modi in Bishnupur, WB
TMC-Congress-Left thrive in corruption, violence, lawlessness, favoritism: PM Modi in Bishnupur, WB

भारत माता की। भारत माता की। भारत माता की। 

नमोस्कार !

मोन्दिर शोहोर बिष्णुपुरके अमी प्रोणम जनाई ! बिष्णुपुर सोमोशतो शक्ति स्वरूपा मां बोनेदेर आमार प्रणाम ! बांकुरा में इतना जोश है, इतना उत्साह है। आप इतनी विशाल संख्या में आए हैं। खासतौर पर हमारी माताएं-बहनें, हर काम छोड़कर हमें आशीर्वाद देने आई हैं। मैं आपका बहुत-बहुत आभारी हूं। मोदी तो सिर्फ ज़रिया है, निमित्त है। मोदी, आपके सपनों को अपना संकल्प मानकर आपके लिए निकला है। (यहां बहुत बच्चे तस्वीर लेकर आए हैं। इस तरफ भी हैं उस तरफ भी हैं, कोई कलेक्ट कर लें, ताकि फिर उनका ध्यान बैठ कर के सुनने में रहे। ले लीजिए सबसे, दोनों तरफ, जिसके पास हो सब कलेक्ट कर लीजिए भाई। अब बाकी लोग आराम से बैठिए और वो जो बड़ा बोर्ड हैं ना नीचे रखिए, पीछे लोगों को दिखाई नहीं देता है, आप नीचे रखिए आप उसको भी नीचे रखिए, ये बोर्ड नया है नीचे रख दीजिए वहीं पर। शाबाश, इतने अच्छे लोग हैं आप।) प्यारे भाइयों-बहनों, आपके सपने ही मोदी का संकल्प है, आपनार शपनों, मोदीर शंकल्पो। 

भाइयों और बहनों,

मोदी को अपने लिए कुछ नहीं करना है। ना मुझे अपने किसी भतीजे के लिए कुछ करना है और ना ही मुझे किसी भाई के लिए कुछ छोड़ना है। मुझे बांकुरा के जंगलों में बसी मां, बेटे, बेटियों के लिए काम करना है। मुझे गरीब, दलित-आदिवासी परिवार के बच्चों के लिए विकसित भारत विरासत के रूप में छोड़नी है। इसलिए, मैं आपसे तीसरी बार आशीर्वाद मांगने आया हूं। यहां बिष्णुपुर से हम सबके साथी सौमित्र खान जी और बांकुरा से सुभाष सरकार जी, इनको भारी वोटों से विजयी बनाकर दिल्ली भेजिए और मोदी को मजबूत कीजिए। आपका एक-एक वोट सीधा मोदी के खाते में जाएगा। मोदी को मज़बूत करेगा, मोदी को ऊर्जा देगा। मेरे साथ पूरी ताकत से बोलिए...फिर एक बार...मोदी सरकार ! आबार एकबार, मोदी शोरकार

भाइयों और बहनों,

TMC हो, कांग्रेस हो, लेफ्ट हो ये पार्टियां तीन अलग-अलग दिखती हैं, लेकिन पाप सबके एक जैसे हैं। इसलिए, इन्होंने मिलकर इंडी-गठबंधन बनाया है। इन्होंने गरीब, मज़दूर, SC/ST, महिला इन सभी को हमेशा सिर्फ नारे दिए हैं। लेकिन जहां भी इन्होंने सरकारें चलाईं, उन राज्यों को गरीब बनाकर छोड़ दिया। पश्चिम बंगाल इसका ताजा उदाहरण है। कभी दूसरे राज्यों से लोग रोजगार के लिए बंगाल आते थे। आज बांकुरा से, पूरे बंगाल से काम के लिए लोग पलायन के लिए मजबूर हुए हैं। ये स्थिति बदलनी चाहिए या नहीं बदलनी चाहिए?

भाइयों और बहनों,

TMC-कांग्रेस-लेफ्ट का मॉडल विकास का है ही नहीं। ये भ्रष्टाचार, हिंसा-अराजकता, माफिया, तुष्टिकरण, परिवारवाद ऐसी बीमारियों में ही फलते-फूलते हैं। यहां TMC देखिए क्या करती है? यहां बड़ी-बड़ी नदियां हैं, लेकिन खेत में पर्याप्त पानी नहीं है। लेकिन TMC का रेत माफिया, यहां बेरोकटोक चल रहा है। यहां अजय और कुनूर नदियों का सीना छलनी किया जा रहा है। यहां नदियों के साथ हुई ये हरकत बाढ़ की वजह बन जाती है। फिर यहां बाढ़ राहत के नाम पर भी घोटाला किया जाता है। यही खेल यहां बरसों से हो रहा है। इसमें आप तो बर्बाद हो रहे हैं लेकिन मौज किसकी हो रही है, मौज होती है TMC के तोलाबाज़ों की। 

भाइयों और बहनों,

TMC ने पैसे कमाने की भूख में आपके बच्चों को भी नहीं छोड़ा है। 

यहां शिक्षक भर्ती घोटाले ने युवाओं के साथ ही आने वाली पीढ़ियों का भविष्य भी दांव पर लगा दिया है। गरीब मां-बाप ने घर-ज़मीन बेचकर, कर्ज़ लेकर इनके मंत्रियों को घूस दी। आज वो सारे नौजवान सड़कों पर हैं। आखिर इनका क्या कसूर था? मैं बंगाल के सभी नौजवानों को गारंटी देता हूं इन्होंने आपके घर बिकवाए हैं। मोदी TMC के भ्रष्टाचारियों के बंगले-गाड़ियां बिकवाएगा। और इतना ही नहीं मोदी कानूनी सलाह ले रहा है कि कैसे आपका लूटा हुआ पैसा आपको वापस मिले।

साथियों, 

TMC के प्रति बंगाल के लोगों का आक्रोश में समझ सकता हूं। लेकिन बंगाल में सूपड़ा साफ होते देख TMC भी बहुत ज्यादा बौखला गई है। अब TMC ने मानवता की सेवा करने वाले संत समाज को गालियां देना शुरू कर दी हैं। ISKON, राम कृष्ण मिशन और भारत सेवाश्रम संघ के सेवाभाव से दुनिया भलीभांति परिचित है। इन संगठनों ने बंगाल को गौरव दिया है, सुख-दुख में लोगों का साथ दिया है। लेकिन यहां की मुख्यमंत्री कहती हैं कि हमारे ये संत, ये संगठन देश को बर्बाद कर रहे हैं। मेरा सीधा-सीधा आरोप है, यहां की मुख्यमंत्री मुस्लिम कट्टरपंथियों के दबाव में वोट पाने के लिए हमारे संतों को, हमारे महान संगठनों को सार्वजनिक रूप से गालियां दे रही हैं, बदनाम कर रही है। हिंदुओं को भगीरथी में डूबो देने वाला बयान, ये भी TMC ने सोच समझकर दिलवाया था। वोटबैंक के दबाव में TMC लगातार संतों को अपमानित कर रही है, बंगाल की परंपरा को अपमानित कर रही है। ये लोग मोदी के विरुद्ध वोट जिहाद की अपील करवाते हैं। ये लोग राम मंदिर को भांति-भांति की गंदी से गंदी और भद्दी से भद्दी गालियां देते हैं। क्य़ा ऐसी पार्टी को आप बर्दाश्त करेंगे? बंगाल, TMC की तुष्टिकरण की नीति का जवाब वोट से देंगे कि नहीं देंगे?

भाइयों और बहनों,

TMC को सिर्फ अपने वोटबैंक से मतलब है। यहां बहुत बड़ी संख्या में हमारे शरणार्थी परिवार रहते हैं। जो दूसरे देश से प्रताड़ित होकर, भागकर यहां आए हैं। TMC-कांग्रेस-लेफ्ट ने इतने सालों तक इन साथियों को अपने हाल पर छोड़ दिया। मोदी ने इन परिवारों को CAA कानून लाकर नागरिकता की गारंटी दी। मुझे खुशी है कि 300 शरणार्थी परिवारों के पहले बैच को CAA के तहत नागरिकता मिल चुकी है। पश्चिम बंगाल के सभी शरणार्थी परिवारों को भी अब तेज़ी से नागरिकता मिलने लगेगी। ऐसे काम होते हैं- तभी लोग मोदी की गारंटी पर भरोसा करते हैं।

साथियों,

बंगाल की ये धरती नेक नीयत का मतलब अच्छी तरह जानती है। दुर्भाग्य से, आज बंगाल में जो सरकार है, उसकी नीयत में ही खोट है।

मोदी दिल्ली से मुफ्त चावल भेजता है। ताकि गरीब, SC/ST परिवार की किसी मां को अपने बच्चे भूखे न सुलाने पड़ें। लेकिन TMC ने चावल में भी घोटाला कर दिया। जो थोड़े-बहुत राशन के पैकेट इन लोगों ने बांटे हैं, उसमें भी TMC ने अपना स्टीकर चिपका दिया है। मोदी ने पक्का घर बनाने की योजना बनाई। लेकिन यहां TMC ने उसपर अपना स्टीकर लगाया और तोलाबाज़ों के हवाले कर दिया। यानि इन्होंने मोदी सरकार की योजना ही चुरा ली। ऐसी खोटी नीयत वालों को बंगाल के लोग कभी भी माफ नहीं करेंगे। 

भाइयों और बहनों,

मोदी का मिशन भारत को आत्मनिर्भर बनाने का है। इसलिए, मोदी वोकल फॉर लोकल को महत्व देता है। यहां बालूचौरी साड़ियों की ताकत है, हमारे बुनकरों का शिल्प है, मेहनत है। यहां टैराकोटा का इतना शानदार काम होता है। हमारी सरकार ने इनके लिए भी योजनाएं बनाई हैं। लेकिन TMC सरकार उन योजनाओं का लाभ आप तक पहुंचने नहीं देती।

भाइयों और बहनों,

मोदी गांव की बहनों को सेल्फ हेल्प ग्रुप्स में जोड़ रहा है। उनको बैंकों से मदद दिला रहा है। मुद्रा योजना से बिना गारंटी का लोन बहनों को दिलवा रहा है। ताकि वे अपना रोजगार शुरू कर सकें। मोदी ने गारंटी दी है कि 3 करोड़ बहनों को लखपति दीदी बनाऊंगा। इसमें आदिवासी समाज की अनेक बहनें हैं, जो वनधन केंद्रों से जुड़ी हैं।

साथियों,

भाजपा, नारी का सशक्तिकरण करने वाली पार्टी है। आज भारत की राष्ट्रपति एक आदिवासी बेटी हैं। पहली बार आदिवासी समाज की बेटी देश की राष्ट्रपति के रूप में बैठी है। अनेक दशकों से महिलाओं के लिए संसद और विधानसभा में आरक्षण की मांग होती थी। मोदी ने ये गारंटी भी पूरी की है। लेकिन मां-माटी-मानुष की बात कहने वाली TMC ने यहां क्या किया? TMC यहां बेटियों के साथ अत्याचार कर रही है। संदेशखाली में पहले TMC के नेता ने पाप किया। फिर पूरी TMC सरकार उस अपराधी को बचाने में जुट गई। ये कितनी भी कोशिश कर लें, बंगाल की बहनों के साथ अत्याचार करने वाले हर दोषी को सज़ा मिलकर रहेगी। मोने राखबेन, प्रोत्येक औत्ताचारी शाश्ती पाबे और ये मोदी की गारंटी है।

भाइयों और बहनों, 

25 मई को आपका वोट, देश के नाम पर पड़ना चाहिए। देश में मज़बूत सरकार हो, मजबूत प्रधानमंत्री हो जो देश के अंदर और देश के बाहर हमें कमज़ोर करने वाली हर ताकत को जवाब दे सके। अच्छा मेरा एक काम करेंगे, ज्यादा से ज्यादा वोट करवाएंगे? पोलिंग बूथ जीतेंगे, सब के सब पोलिंग बूथ जीतेंगे। अच्छा मेरा एक और काम करेंगेयहां से हर परिवार में जाइए, घर घर जाइए, परिवार के लोगों को मिलिए और कहना मोदी जी आए थे। मोदी जी ने परिवार के सबको राम राम कहा है। मेरा राम राम पहुंचा दोगे। मेरा राम राम पहुंचा दोगे।

बोलिए भारत माता की, भारत माता की, भारत माता की।

बहुत बहुत धन्यवाद।