'મન કી બાત' માટે તમારા વિચારો અને સૂચનો અત્યારે જ શેર કરો!

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવાર, 28જુલાઈ તેમની 'મન કી બાત' કરશે. જો તમારી પાસે નવિન સૂચનો કે વિચાર હોય તો આ એક તક છે તેને વડાપ્રધાન સાથે સીધા શેર કરવાની. આમાંથી કેટલાક સૂચનોનો વડાપ્રધાન મોદી દ્વારા તેમના સંબોધન દરમ્યાન ઉલ્લેખ કરવામાં આવી શકશે.

તમારા વિચારો નીચે આપેલા કમેન્ટ્સ સેક્શનમાં શેર કરશો.

શેર
 
Comments
  • Your Suggestion
Comment 0