પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી અજય રાયને ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે તેમને શ્રી અજય રાયની બીમારી વિશે માહિતી મળી છે અને તેઓ ઝડપથી સ્વસ્થ થાય તેવી શુભેચ્છા પાઠવે છે.
પ્રધાનમંત્રીએ 'X' પર પોસ્ટ કર્યું:
"ઉત્તર પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અજય રાયજીની તબિયત ખરાબ હોવાના સમાચાર મળ્યા છે. હું તેમના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું."
उत्तर प्रदेश कांग्रेस अध्यक्ष अजय राय जी के अस्वस्थ होने का समाचार प्राप्त हुआ है। मैं उनके जल्द से जल्द स्वस्थ होने की कामना करता हूं।@kashikirai
— Narendra Modi (@narendramodi) May 1, 2026


