પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વાલ્મીકિ જયંતિ નિમિત્તે લોકોને શુભેચ્છા પાઠવી.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
"આપ સૌને વાલ્મીકિ જયંતિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ."
आप सभी को वाल्मीकि जयंती की बहुत-बहुत शुभकामनाएं। pic.twitter.com/EVb79dKHky
— Narendra Modi (@narendramodi) October 17, 2024


