પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​ચાલી રહેલી પેરિસ પેરાલિમ્પિક્સમાં મહિલા બેડમિન્ટન SU5 ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ મનીષા રામદાસને અભિનંદન પાઠવ્યા છે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

"મનિષા રામદાસ દ્વારા પેરાલિમ્પિક્સમાં મહિલા બેડમિન્ટન SU5 ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતવા માટેનો ઉત્કૃષ્ટ પ્રયાસ! તેણીના સમર્પણ અને ખંતને કારણે આ અવિશ્વસનીય સિદ્ધિ મળી છે. તેણીને અભિનંદન.

#Cheer4Bharat"

 

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Teachers: The artists of education

Media Coverage

Teachers: The artists of education
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 7 સપ્ટેમ્બર 2026
September 07, 2026

Vasudhaiva Kutumbakam in Action: Tech Hub, Border Villages, Global Leadership by PM Modi