પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કહ્યું કે જમ્મુ અને કાશ્મીરના લોકો દ્વારા કાઢવામાં આવેલી તિરંગા યાત્રા પ્રેરણાદાયી છે.
શ્રી મોદીએ લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા દ્વારા એક પોસ્ટને નિમ્નલિખિતિ કૅપ્શનની સાથે ફરીથી પોસ્ટ કરી:
"#TirangaYatraને લઈને જમ્મુ અને કાશ્મીરના લોકોની આ ભાવના દરેક લોકોને પ્રેરિત કરનારી છે."
#TirangaYatra को लेकर जम्मू-कश्मीर के लोगों की यह भावना हर किसी को प्रेरित करने वाली है। https://t.co/smYKL1MWya
— Narendra Modi (@narendramodi) August 12, 2024


