પ્રધાનમંત્રી કાર્યાલયે રાજસ્થાનના મુખ્યમંત્રી દ્વારા રાજ્યમાં પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં મુખ્યમંત્રીની હાજરી અંગેની ટ્વીટના જવાબમાં નીચેનું ટ્વીટ જારી કર્યું છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે સીકરની મુલાકાતે છે.

પ્રધાનમંમત્રી કાર્યાલયે ટ્વીટ કર્યું:

"શ્રી @ashokgehlot51 જી,

પ્રોટોકોલ અનુસાર, તમને યોગ્ય રીતે આમંત્રણ આપવામાં આવ્યું છે અને તમારું ભાષણ પણ સ્લોટ કરવામાં આવ્યું છે. પરંતુ, તમારી ઓફિસે કહ્યું કે તમે જોડાઈ શકશો નહીં.

PM @narendramodi ની અગાઉની મુલાકાતો દરમિયાન પણ તમને હંમેશા આમંત્રિત કરવામાં આવ્યા છે અને તમે તમારી હાજરીથી તે કાર્યક્રમોને પણ માણ્યા છે.

આજના કાર્યક્રમમાં જોડાવા માટે તમારું ખૂબ સ્વાગત છે. વિકાસના કામોની તકતી પર પણ તમારું નામ છે જ.

આપની તાજેતરની ઈજાને કારણે આપને કોઈ શારીરિક અગવડતા ન હોય, તો આપની હાજરીને ખૂબ મહત્વ આપવામાં આવશે."

 

"श्री @ashokgehlot51 जी, प्रोटोकॉल के अनुसार आपको विधिवत आमंत्रित किया गया था और आपका भाषण भी रखा गया था। लेकिन आपके ऑफिस ने बताया कि आप शामिल नहीं हो पाएंगे। प्रधानमंत्री @narendramodi की पिछली यात्राओं के दौरान भी आपको हमेशा आमंत्रित किया गया है और आपकी गरिमामयी उपस्थिति भी रही है। आज के कार्यक्रम में भी आपका बहुत-बहुत स्वागत है। विकास कार्यों से जुड़ी पट्टिका पर आपका नाम भी प्रमुखता से अंकित है। हाल में आपको लगी चोट की वजह से अगर कोई शारीरिक परेशानी ना हो, तो कार्यक्रम में आप जरूर शामिल हों और इसकी शोभा बढ़ाएं।"

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
In a first, NCERT adds Emergency to Class 9 textbooks; chapter details rights suspension and press censorship

Media Coverage

In a first, NCERT adds Emergency to Class 9 textbooks; chapter details rights suspension and press censorship
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 25 જૂન 2026
June 25, 2026

Viksit Bharat in Action: PM Modi's Reforms Powering Inclusive Growth, Tech Innovation & Global Competitiveness