ભારત અને થાઈલેન્ડ વચ્ચેના ઊંડા સાંસ્કૃતિક અને સભ્યતા સંબંધો માટે પ્રશંસા વ્યક્ત કરતા, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે થાઈલેન્ડના બેંગકોકમાં થાઈ રામાયણ, રામકીએનનું સમૃદ્ધ પ્રદર્શન જોયું.

 

એક્સ પર અલગ અલગ પોસ્ટ્સમાં, તેમણે લખ્યું:

"અદ્વિતીય સાંસ્કૃતિક જોડાણ!

 

થાઈ રામાયણ, રામકીએનનું મનમોહક પ્રદર્શન જોયું. તે ખરેખર એક સમૃદ્ધ અનુભવ હતો. જેણે ભારત અને થાઈલેન્ડ વચ્ચેના સહિયારા સાંસ્કૃતિક અને સભ્યતા સંબંધોને સુંદર રીતે પ્રદર્શિત કર્યા.

 

રામાયણ ખરેખર એશિયાના ઘણા ભાગોમાં હૃદય અને પરંપરાઓને જોડે છે.

 

“ความสัมพันธ์ทางวัฒนธรรมที่ไม่เหมือนใคร! ได้ชมการแสดง รามเกียรติ์ ที่น่าหลงใหลซึ่งเป็นประสบการณ์ที่เต็มไปด้วยคุณค่า แสดงให้เห็นถึงความสัมพันธ์ทางวัฒนธรรมและอารยธรรมที่มีร่วมกันระหว่างอินเดียและไทยได้อย่างงดงาม รรามเกียรติ์ยังคงสานสัมพันธ์แห่งจิตวิญญาณและประเพณีในหลายพื้นที่ของเอเชียอย่างต่อเนื่อง”

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Operation Sagar Bandhu: India provides assistance to restore road connectivity in cyclone-hit Sri Lanka

Media Coverage

Operation Sagar Bandhu: India provides assistance to restore road connectivity in cyclone-hit Sri Lanka
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 5 ડિસેમ્બર 2025
December 05, 2025

Unbreakable Bonds, Unstoppable Growth: PM Modi's Diplomacy Delivers Jobs, Rails, and Russian Billions