પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહારાણી એલિઝાબેથને કોવિડમાંથી ઝડપથી સાજા થવાની શુભેચ્છાઓ પાઠવી છે અને તેમના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી છે.
યુનાઇટેડ કિંગડમના પ્રધાનમંત્રી એચ.ઇ. બોરિસ જ્હોન્સનના ટ્વિટના જવાબમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
"હું મહારાણી એલિઝાબેથને ઝડપથી સ્વસ્થ થવાની ઈચ્છા વ્યક્ત કરું છું અને તેમના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરું છું."
I wish Her Majesty Queen Elizabeth a speedy recovery and pray for her good health. https://t.co/Em873ikLl8
— Narendra Modi (@narendramodi) February 20, 2022


