પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સૌને શાંતિ, કરુણા અને આશાથી ભરેલા નાતાલની શુભેચ્છા પાઠવી છે. શ્રી મોદીએ કહ્યું, "ઈસુ ખ્રિસ્તના ઉપદેશો આપણા સમાજમાં સંવાદિતાને મજબૂત બનાવે."
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
"દરેકને શાંતિ, કરુણા અને આશાથી ભરેલા નાતાલની શુભેચ્છાઓ. ઈસુ ખ્રિસ્તના ઉપદેશો આપણા સમાજમાં સંવાદિતાને મજબૂત બનાવે."
Wishing everyone a joyous Christmas filled with peace, compassion and hope. May the teachings of Jesus Christ strengthen harmony in our society.
— Narendra Modi (@narendramodi) December 25, 2025


