પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 10 ઓક્ટોબર, 2023ના રોજ આશરે 4:30 કલાકે નવી દિલ્હીના મેજર ધ્યાનચંદ સ્ટેડિયમ ખાતે એશિયન ગેમ્સ 2022માં ભાગ લઈ રહેલા ભારતીય ખેલાડીઓની ટુકડી સાથે વાતચીત કરશે અને સંબોધન કરશે.

આ ઇવેન્ટ એશિયન ગેમ્સ 2022માં રમતવીરોને તેમની ઉત્કૃષ્ટ સિદ્ધિ બદલ અભિનંદન આપવા અને ભવિષ્યની સ્પર્ધાઓ માટે પ્રોત્સાહિત કરવાનો પ્રધાનમંત્રી દ્વારા એક પ્રયાસ છે. એશિયન ગેમ્સ 2022માં ભારતે 28 ગોલ્ડ મેડલ સહિત કુલ 107 મેડલ જીત્યા છે. એશિયન ગેમ્સમાં કુલ જીતેલા મેડલની દ્રષ્ટિએ આ ભારતનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે.

આ કાર્યક્રમમાં એશિયન ગેમ્સ માટે ભારતીય ટુકડીના ખેલાડીઓ, તેમના કોચ, ભારતીય ઓલિમ્પિક સંઘના અધિકારીઓ, રાષ્ટ્રીય રમતગમત મહાસંઘના પ્રતિનિધિઓ અને યુવા બાબતો અને રમત મંત્રાલયના અધિકારીઓ પણ હાજરી આપશે.

Explore More
77મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

77મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
PM Modi Speaks On Electoral Bonds, North-South Debate And Opposition Ahead Of Lok Sabha Polls | Top Points

Media Coverage

PM Modi Speaks On Electoral Bonds, North-South Debate And Opposition Ahead Of Lok Sabha Polls | Top Points
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 15 એપ્રિલ 2024
April 15, 2024

Positive Impact of PM Modi’s Policies for Unprecedented Growth Being Witnessed Across Sectors