પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 8 નવેમ્બર, 2025ના રોજ સાંજે 5:00 વાગ્યે ભારતના સુપ્રીમ કોર્ટ ખાતે "કાનૂની સહાય વિતરણ વ્યવસ્થાને મજબૂત બનાવવા" પર રાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કરશે. આ કાર્યક્રમ દરમિયાન, પ્રધાનમંત્રી રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ (NALSA) દ્વારા તૈયાર કરાયેલ સમુદાય મધ્યસ્થી તાલીમ મોડ્યુલનો પ્રારંભ કરશે. પ્રધાનમંત્રી આ પ્રસંગે સભાને પણ સંબોધિત કરશે.

NALSA દ્વારા આયોજિત બે દિવસીય પરિષદમાં કાનૂની સેવાઓના માળખાના મુખ્ય પાસાઓ, જેમ કે કાનૂની સહાય બચાવ સલાહકાર પ્રણાલી, પેનલ વકીલો, પેરા-લીગલ સ્વયંસેવકો, કાયમી લોક અદાલતો અને કાનૂની સેવા સંસ્થાઓના નાણાકીય વ્યવસ્થાપન પર ચર્ચા કરવામાં આવશે.

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Economy remains resilient amid steady domestic demand: RBI Governor

Media Coverage

Economy remains resilient amid steady domestic demand: RBI Governor
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 05 ઓગસ્ટ 2026
August 05, 2026

Viksit Bharat in Action: Inclusive, Green, and Globally Competitive Under PM Modi