પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભારત મંડપમ ખાતે અખિલ ભારતીય શિક્ષા સમાગમ દરમિયાન બાલ વાટિકામાં બાળકો સાથે સમય વિતાવ્યો હતો.
તેમણે ટ્વીટ કર્યું કે બાળકો સાથે સમય વિતાવવો તે ખૂબ જ તાજગી અને ઉત્સાહપૂર્ણ છે. "નિર્દોષ બાળકો સાથે આનંદની થોડી ક્ષણો! તેમની ઉર્જા અને ઉત્સાહ હૃદયને ઉત્સાહથી ભરી દે છે."
मासूम बच्चों के साथ आनंद के कुछ पल! इनकी ऊर्जा और उत्साह से मन उमंग से भर जाता है। pic.twitter.com/rGY2mv5eK8
— Narendra Modi (@narendramodi) July 29, 2023


