પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​ત્રિકોણાસન અથવા ત્રિકોણ મુદ્રા પર એક વીડિયો ક્લિપ શેર કરી, જેમાં લોકોને શરીરના ઉપરના ભાગમાં સુધારો કરવા અને એકાગ્રતામાં માટે આ આસનનો અભ્યાસ કરવાનો આગ્રહ કર્યો.

આંતરરાષ્ટ્રીય યોગ દિવસની 10મી આવૃત્તિના ભાગરૂપે શેર કરવામાં આવેલી આ ક્લિપ ઊભા રહીને યોગાસન કરવાનાં પગલાંઓનું પણ વિસ્તૃત વર્ણન કરાયું છે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

"ખભા, પીઠ અને એકાગ્રતા સુધારવા માટે ત્રિકોણાસનનો અભ્યાસ કરો!"

"त्रिकोणासन का अभ्यास जहां पीठ और कंधे को मजबूती देता है, वहीं एकाग्रता बढ़ाने में भी यह काफी मददगार है।"

 

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
India's yuva shakti continues to make global impact: PM Modi

Media Coverage

India's yuva shakti continues to make global impact: PM Modi
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 19 જુલાઈ 2026
July 19, 2026

Exports Booming, Skies Opening, Energy Transforming — PM Modi’s India in Full Flight