પ્રધાનમંત્રીએ કહ્યું કે મહાન સ્વાતંત્ર્ય સેનાની શ્યામજી કૃષ્ણ વર્માના જીવનમાંથી આપણને હિંમત અને દૃઢ નિશ્ચયની અસાધારણ પ્રેરણા મળે છે. "તે દેશવાસીઓમાં રાષ્ટ્ર પ્રત્યેની પોતાની ફરજો પૂર્ણ કરવાની ભાવના પણ જગાડે છે", એમ શ્રી મોદીએ ઉમેર્યું હતું.
પ્રધાનમંત્રીએ એક સંસ્કૃત શ્લોક શેર કર્યો -
“विचित्रचरितोल्लेखचमत्कारितचेतनम्।
प्राप्यते किं यशः शुभ्रमनङ्गीकृत्य साहसम्॥”
પ્રધાનમંત્રીએ X પર લખ્યું;
"મહાન સ્વાતંત્ર્ય સેનાની શ્યામજી કૃષ્ણ વર્માનું જીવન આપણને હિંમત અને મનોબળની અદ્ભુત પ્રેરણા આપે છે.
विचित्रचरितोल्लेखचमत्कारितचेतनम्।
प्राप्यते किं यशः शुभ्रमनङ्गीकृत्य साहसम्॥”
महान स्वतंत्रता सेनानी श्यामजी कृष्ण वर्मा के जीवन से हमें साहस और हौसले की अद्भुत प्रेरणा मिलती है। यह देशवासियों में राष्ट्र के प्रति अपने कर्तव्यों के निर्वहन की भावना भी भरता है।
— Narendra Modi (@narendramodi) March 30, 2026
विचित्रचरितोल्लेखचमत्कारितचेतनम्।
प्राप्यते किं यशः शुभ्रमनङ्गीकृत्य साहसम्॥ pic.twitter.com/fAOJ1KTnSL


