પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સદાચારી સમાજના નિર્માણમાં જ્ઞાન, પરિશ્રમ અને ઉમદા આચરણના મહત્વ પર પ્રકાશ પાડતું સંસ્કૃત સુભાષિત શેર કર્યું છે. આ શ્લોક લોકોને પ્રકાશ અને જ્ઞાનના માર્ગને અનુસરવા, તેમના પ્રયત્નોમાં સજાગ અને અડગ રહેવા તથા ઉમદા અને સદાચારી સમાજના નિર્માણમાં યોગદાન આપવા પ્રેરિત કરે છે:
"तन्तुं तन्वन्रजसो भानुमन्विहि ज्योतिष्मतः पथो रक्ष धिया कृतान्।
अनुल्बणं वयत जोगुवामपो मनुर्भव जनया दैव्यं जनम्॥"
પ્રધાનમંત્રી X પર પોસ્ટ કર્યું:
"तन्तुं तन्वन्रजसो भानुमन्विहि ज्योतिष्मतः पथो रक्ष धिया कृतान्।
अनुल्बणं वयत जोगुवामपो मनुर्भव जनया दैव्यं जनम्॥"
तन्तुं तन्वन्रजसो भानुमन्विहि ज्योतिष्मतः पथो रक्ष धिया कृतान्।
— Narendra Modi (@narendramodi) August 27, 2026
अनुल्बणं वयत जोगुवामपो मनुर्भव जनया दैव्यं जनम्॥ pic.twitter.com/hB4MEzeWC9