પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે દરેક બાલિકા ગૌરવ, તક અને આશાભર્યું જીવન જીવે તે સુનિશ્ચિત કરવાના સરકારના અટલ સંકલ્પને દોહરાવ્યો છે.

રાષ્ટ્રીય બાલિકા દિવસના અવસરે એક સંદેશમાં, પ્રધાનમંત્રીએ હાઇલાઇટ કર્યું કે છેલ્લા દસ વર્ષમાં, બાલિકા માટે શિક્ષણ, કૌશલ્ય અને આરોગ્યસંભાળ સુધારવા પર સતત ધ્યાન આપવામાં આવ્યું છે. તેમણે નોંધ્યું હતું કે આ પ્રયાસોએ એક એવું અનુકૂળ વાતાવરણ બનાવવામાં મદદ કરી છે જેમાં બાલિકા ખીલી શકે છે.

પ્રધાનમંત્રીએ X પર લખ્યું;

“રાષ્ટ્રીય બાલિકા દિવસ પર, અમે બાલિકા ગૌરવ, તક અને આશાભર્યું જીવન જીવે તે સુનિશ્ચિત કરવાના અમારા અટલ સંકલ્પની પુષ્ટિ કરીએ છીએ. છેલ્લા દસ વર્ષમાં, અમે બાલિકા માટે વધુ સારા શિક્ષણ, કૌશલ્ય અને આરોગ્યસંભાળ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આનાથી એવું વાતાવરણ સુનિશ્ચિત થયું છે જ્યાં બાલિકા ખીલી શકે છે અને વિકસિત ભારત તરફ અસરકારક રીતે યોગદાન આપી શકે છે.”

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
From conflict to progress: Remote Irpanar village in Chhattisgarh gets electricity

Media Coverage

From conflict to progress: Remote Irpanar village in Chhattisgarh gets electricity
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 27 એપ્રિલ 2026
April 27, 2026

Sabka Saath, Sabka Vikas 2.0: PM Modi Delivers Self-Reliance, Global Trade & National Pride