સાયપ્રસના રાષ્ટ્રપતિ મહામહિમ નિકોસ ક્રિસ્ટોડોલિડ્સે આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને સાયપ્રસનું સન્માન - "ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ મેકરિયોસ III" એનાયત કર્યું.

 

1.4 અબજ ભારતીયો વતી આ સન્માન સ્વીકારતા, પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપતિ, સરકાર અને સાયપ્રસના લોકો પ્રત્યે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે આ પુરસ્કાર ભારત અને સાયપ્રસ વચ્ચેના લાંબા સમયથી ચાલતા અને ઉષ્માભર્યા સંબંધોને સમર્પિત કર્યો, જે સહિયારા મૂલ્યો અને પરસ્પર વિશ્વાસ પર આધારિત છે. તેમણે વધુમાં કહ્યું કે આ પુરસ્કાર ભારતની "વસુધૈવ કુટુંબકમ" અથવા "વિશ્વ એક પરિવાર છે"ની સદીઓ જૂની ફિલસૂફીની માન્યતા છે, જે વૈશ્વિક શાંતિ અને પ્રગતિ તરફ તેના અભિગમને માર્ગદર્શન આપે છે.

 

પ્રધાનમંત્રીએ ભારત અને સાયપ્રસ વચ્ચેની ભાગીદારીને મજબૂત અને વૈવિધ્યસભર બનાવવા માટે નવી પ્રતિબદ્ધતા તરીકે આ સન્માન સ્વીકાર્યું. તેમણે ભાર મૂક્યો કે આ પુરસ્કાર શાંતિ, સુરક્ષા, સાર્વભૌમત્વ, પ્રાદેશિક અખંડિતતા અને સમૃદ્ધિ પ્રત્યે બંને દેશોની અતૂટ પ્રતિબદ્ધતાનું પ્રતીક છે. સ્વીકૃતિ ભાષણની લિંક અહીં ઍક્સેસ કરી શકાય છે.

 

Click here to read full text speech

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Boost to small exporters, MSMEs as govt removes Rs 10-lakh cap on courier trade

Media Coverage

Boost to small exporters, MSMEs as govt removes Rs 10-lakh cap on courier trade
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 3 એપ્રિલ 2026
April 03, 2026

India’s Sweet, Fast & High-Tech Revolution: FY26 Milestones That Signal Viksit Bharat Has Arrived