પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મા કાલરાત્રિની પ્રાર્થના કરી છે અને નવરાત્રિ દરમિયાન દરેક માટે આશીર્વાદ માંગ્યા છે.
એક ટ્વિટમાં પ્રધાનમંત્રીએ કહ્યું;
"મા કાલરાત્રીને પ્રાર્થના છે કે તમામ અવરોધો દૂર કરે અને દરેકના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સારું સ્વાસ્થ્ય લઈને આવે.”
मां कालरात्रि से प्रार्थना है कि सारी बाधाओं को दूर कर वे हर किसी के जीवन में सुख, शांति, समृद्धि और उत्तम स्वास्थ्य लेकर आएं। pic.twitter.com/huqTvL1G62
— Narendra Modi (@narendramodi) October 12, 2021


