પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડમાં પિથોરાગઢના પાર્વતી કુંડ ખાતે દર્શન અને પૂજા કરી હતી.

X પરની એક પોસ્ટમાં પ્રધાનમંત્રીએ આદિ કૈલાશના દર્શન કરી શકવા બદલ આનંદ વ્યક્ત કર્યો હતો. તેમણે તમામ દેશવાસીઓના કલ્યાણ અને સુખી જીવન માટે પ્રાર્થના કરી.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

"ઉત્તરાખંડના પિથોરાગઢના પવિત્ર પાર્વતી કુંડમાં દર્શન અને પૂજાથી હું અભિભૂત થયો છું. અહીંથી આદિ કૈલાશના દર્શનથી પણ હું ખુશ છું. પ્રકૃતિની ગોદમાં આવેલા આ આધ્યાત્મિકતા અને સંસ્કૃતિના સ્થાનથી મારા દેશના તમામ પરિવારના સભ્યોન સુખમય જીવનની કામના કરી.

 

તેમણે પાર્વતી કુંડની કેટલીક વધુ ઝલક શેર કરી

 

પ્રધાનમંત્રી કાર્યાલયે પણ X પર પોસ્ટ કર્યું:

 

"પાર્વતી કુંડની ઝલક, જ્યાં PM @narendramodiએ પ્રાર્થના કરી અને પૂજામાં ભાગ લીધો."

 

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
India enters second half of 2026 with several encouraging economic signals: Report

Media Coverage

India enters second half of 2026 with several encouraging economic signals: Report
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 27 ઓગસ્ટ 2026
August 27, 2026

Make in India Goes Global: Engineering Boom, Rice Triumph & EU FTA Breakthrough Under PM Modi