પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં લોન્ચ કરાયેલ EOS-06 ઉપગ્રહની તસવીરો શેર કરી છે. પ્રધાનમંત્રી શ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે સ્પેસ ટેક્નોલોજીની દુનિયામાં આ પ્રગતિ ચક્રવાતની વધુ સારી આગાહી કરવામાં મદદ કરશે અને દરિયાકાંઠાના અર્થતંત્રને પણ પ્રોત્સાહન આપશે.

પ્રધાનમંત્રી શ્રીએ ટ્વીટ કર્યું;

“શું તમે તાજેતરમાં લોંચ થયેલા EOS-06 સેટેલાઇટમાંથી આકર્ષક તસવીરો જોઈ છે? ગુજરાતની કેટલીક સુંદર તસવીરો શેર કરી રહ્યાં છીએ. સ્પેસ ટેક્નોલોજીની દુનિયામાં આ પ્રગતિ અમને ચક્રવાતની વધુ સારી આગાહી કરવામાં મદદ કરશે અને આપણા દરિયાકાંઠાના અર્થતંત્રને પણ પ્રોત્સાહન આપશે.”

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
PM Modi makes India stand tall

Media Coverage

PM Modi makes India stand tall
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 1 ફેબ્રુઆરી 2026
February 01, 2026

Budget 2026-27: Building a Self-Reliant, Innovative India Under PM Modi’s Leadership