પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રી રાજીવ ગાંધીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી.
X પર એક પોસ્ટમાં, તેમણે લખ્યું:
"આજે તેમની પુણ્યતિથિ પર, હું આપણા ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રી રાજીવ ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું."
On his death anniversary today, I pay my tributes to our former Prime Minister Shri Rajiv Gandhi Ji.
— Narendra Modi (@narendramodi) May 21, 2025


