પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પૂર્વ નાયબ પ્રધાનમંત્રી શ્રી બાબુ જગજીવન રામને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
એક્સ પર એક પોસ્ટમાં તેમણે લખ્યું:
"દેશના ભૂતપૂર્વ નાયબ પ્રધાનમંત્રી બાબુ જગજીવન રામને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ. વંચિતો અને પીડિતોના અધિકારો માટેનો તેમનો આજીવન સંઘર્ષ હંમેશા પ્રેરણાસ્ત્રોત રહેશે."
देश के पूर्व उप प्रधानमंत्री बाबू जगजीवन राम को उनकी जयंती पर आदरपूर्ण श्रद्धांजलि। वंचितों और पीड़ितों के अधिकार के लिए उनका आजीवन संघर्ष सदैव प्रेरणास्रोत बना रहेगा। pic.twitter.com/42m73kAQ6M
— Narendra Modi (@narendramodi) April 5, 2025


