પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 17 જૂન 2025ના રોજ કેનેડાના કનાનાસ્કિસમાં 51મી G-7 સમિટ દરમિયાન ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી શ્રી એન્થોની અલ્બેનીઝને મળ્યા.
તેમણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં લખ્યું:
"કેનેડામાં G-7 સમિટ દરમિયાન મારા મિત્ર, ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી અલ્બેનીઝને મળીને આનંદ થયો! @AlboMP"
Good to meet my friend, PM Albanese of Australia during the G7 Summit in Canada!@AlboMP pic.twitter.com/vJxaptve6Y
— Narendra Modi (@narendramodi) June 17, 2025


