પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે હસ્તાક્ષરકરાયેલાઐતિહાસિક બોડો સમજૂતીને બિરદાવતાં કહ્યું કે આ સમજૂતી બોડો લોકો માટે પરિવર્તનશીલ પરિણામો તરફ દોરીજનાર છે.

એક ટ્વિટમાં પ્રધાનમંત્રીએ કહ્યું, “શાંતિ, સંવાદિતા અને એકતાની નવી સવારનો પ્રારંભ! ભારત માટે આજનો દિવસ ખૂબ જ ખાસ છે. બોડો જૂથો સાથેના કરાર, જેનો ઉપયોગ આજે કરવામાં આવ્યો છે તે બોડો લોકો માટે પરિવર્તનશીલ પરિણામો તરફ દોરી જશે.

આજેથયેલીબોડો સમજૂતી ઘણાં કારણોસર મહત્વની છે. આ સમજૂતી સફળતાપૂર્વક એક માળખા હેઠળ અગ્રણી હિસ્સેદારોને સાથે લાવે છે. જેઓ અગાઉ સશસ્ત્ર પ્રતિકાર જૂથો સાથે સંકળાયેલા હતા હવે તેઓ મુખ્ય ધારામાં પ્રવેશ કરશે અને આપણા દેશની પ્રગતિમાં ફાળો આપશે.

બોડો જૂથો સાથેના કરારથી બોડો લોકોની અનન્ય સંસ્કૃતિને વધુ સુરક્ષિત અને લોકપ્રિય બનાવવામાં આવશે. તેમને વિકાસલક્ષી પહેલની વિશાળ શ્રેણીમાં પ્રવેશ મળશે. અમે બોડો લોકોને તેમની આકાંક્ષાઓનો અહેસાસ કરવામાં મદદ કરવા શક્ય તેટલું બધું કરવા કટિબદ્ધ છીએ.

 

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Indian Railways clears ₹755-crore project to build third line between Champa and Korba

Media Coverage

Indian Railways clears ₹755-crore project to build third line between Champa and Korba
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 17 જૂન 2026
June 17, 2026

PM Narendra Modi's Dual Legacy: Commanding Global Respect While Delivering Health Miracles, Rail Revolution & Digital Leadership