પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 'પ્રોજેક્ટ લાયન' હેઠળ કરવામાં આવી રહેલા પ્રયાસોની પ્રશંસા કરી, જે ગુજરાતમાં સિંહોનું રક્ષણ સુનિશ્ચિત કરી રહ્યા છે અને તેમને અનુકૂળ વાતાવરણ પૂરું પાડી રહ્યા છે.
ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા X પર એક પોસ્ટનો જવાબ આપતા, શ્રી મોદીએ કહ્યું:
“बहुत उत्साहित करने वाली जानकारी! यह देखकर बेहद खुशी हो रही है कि ‘प्रोजेक्ट लॉयन’ के तहत किए जा रहे प्रयासों से गुजरात में शेरों को अनुकूल माहौल मिलने के साथ ही उनका संरक्षण भी सुनिश्चित हो रहा है।”
बहुत उत्साहित करने वाली जानकारी! यह देखकर बेहद खुशी हो रही है कि ‘प्रोजेक्ट लॉयन’ के तहत किए जा रहे प्रयासों से गुजरात में शेरों को अनुकूल माहौल मिलने के साथ ही उनका संरक्षण भी सुनिश्चित हो रहा है। https://t.co/YFUVBKVtF3
— Narendra Modi (@narendramodi) May 21, 2025


