પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વન્યપ્રાણી પ્રેમીઓને, ખાસ કરીને આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ પર વાઘ સંરક્ષણ પ્રત્યે ઉત્સાહ ધરાવતા લોકોને શુભેચ્છા પાઠવી છે.

ટ્વીટ્સની શ્રેણીમાં પ્રધાનમંત્રીએ કહ્યું; #InternationalTigerDay પર, વન્યપ્રાણી પ્રેમીઓ, ખાસ કરીને વાઘ સંરક્ષણ પ્રત્યે ઉત્સાહ ધરાવતા લોકોને શુભેચ્છાઓ. વૈશ્વિક સ્તરે વાઘની 70% થી વધુ વસતિ માટે ઘર, અમે અમારા વાઘો માટે સલામત નિવાસસ્થાન સુનિશ્ચિત કરવા અને વાઘના મૈત્રીપૂર્ણ ઇકો-સિસ્ટમ્સના સંવર્ધન માટે આપણી કટિબદ્ધતાને પુનરાવર્તિત કરીએ છીએ.

ભારત 18 રાજ્યોમાં ફેલાયેલા 51 વાઘના અભ્યારણો ધરાવે છે. 2018ની છેલ્લી વાઘ ગણતરીમાં વાઘની વસતિમાં વધારો જણાયો હતો. વાઘ સંરક્ષણ અંગે સેન્ટ પીટર્સબર્ગ ઘોષણાપત્રકના સમયપત્રકના 4 વર્ષ પહેલાં ભારતે વાઘની વસતિ બમણી કરવાનું લક્ષ્યાંક હાંસલ કર્યું હતું.

વાઘ સંરક્ષણની ભારતની વ્યૂહરચના સ્થાનિક સમુદાયોને સમાવવા માટે સર્વોચ્ચ મહત્વ આપે છે. આપણે આપણી વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિ સાથે સુમેળમાં રહેવાની આપણી સદીઓ જૂની નીતિઓથી પણ પ્રેરિત છીએ, જેની સાથે આપણે આપણી મહાન ભૂમિ પ્રદાન કરીએ છીએ. "

 

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
India's 1 Trillion Retail Moment: Dawn of Retail Revenue Intelligence

Media Coverage

India's 1 Trillion Retail Moment: Dawn of Retail Revenue Intelligence
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 27 જૂન 2026
June 27, 2026

Appreciation for PM Modi's Development-Focused and People-Centric Governance