પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પૂજ્ય દલાઈ લામાને તેમના 86મા જન્મદિન નિમિત્તે અભિનંદન પાઠવ્યા હતા.
પ્રધાનમંત્રીએ એક ટ્વીટમાં કહ્યું હતું, ‘પૂજ્ય @DalaiLama સાથે ફોન પર વાતચીત કરી અને તેમના 86મા જન્મદિન નિમિત્તે અભિનંદન પાઠવ્યા હતા. આપણે તેમના દીર્ઘાયુષ અને સ્વસ્થ જીવનની કામના કરીએ.”
Spoke on phone to His Holiness the @DalaiLama to convey greetings on his 86th birthday. We wish him a long and healthy life.
— Narendra Modi (@narendramodi) July 6, 2021


