પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે અક્ષય તૃતીયા નિમિત્તે સૌને શુભેચ્છા પાઠવી હતી.
X પરની એક પોસ્ટમાં, તેમણે લખ્યું:
"અક્ષય તૃતીયા પર આપ સૌને અનંત શુભકામનાઓ. માનવતાને સમર્પિત આ પવિત્ર તહેવાર દરેક માટે સફળતા, સમૃદ્ધિ અને ખુશી લાવે, જે વિકસિત ભારતના સંકલ્પને નવી શક્તિ આપે."
आप सभी को अक्षय तृतीया की अनंत शुभकामनाएं। मानवता को समर्पित यह पावन पर्व हर किसी के लिए सफलता, संपन्नता और प्रसन्नता लेकर आए, जो विकसित भारत के संकल्प को नई शक्ति प्रदान करे।
— Narendra Modi (@narendramodi) April 30, 2025


