પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રોશ હશનાહ નિમિત્તે ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુ, ઈઝરાયેલના મૈત્રીપૂર્ણ લોકો અને વિશ્વભરના યહૂદી લોકોને તેમની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે.

X પર પ્રધાનમંત્રીનું પોસ્ટર;

  “શાના તોવા! રોશ હશનાહ પર મારા મિત્ર પ્રધાનમંત્રી @netanyahu, ઇઝરાયેલના મૈત્રીપૂર્ણ લોકો અને વિશ્વભરના યહૂદી સમુદાયને હાર્દિક શુભેચ્છાઓ. નવું વર્ષ દરેકના જીવનમાં સારું સ્વાસ્થ્ય, શાંતિ અને સમૃદ્ધિ લઈને આવે એવી પ્રાર્થના.”

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Switch Mobility completes delivery of 100 electric buses to Mauritius in India’s largest e-bus export

Media Coverage

Switch Mobility completes delivery of 100 electric buses to Mauritius in India’s largest e-bus export
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM greets everyone on occasion of Baisakhi
April 14, 2026

The Prime Minister Shri Narendra Modi greeted everyone on occasion of Baisakhi today.

In a post on X, he said:

“Wishing you all a happy Baisakhi!”