પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહા બિશુબા પાના સંક્રાંતિ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી છે.
X પર એક પોસ્ટમાં તેમણે કહ્યું,
"મહા બિશુબા પાના સંક્રાંતિની શુભકામનાઓ!"
Happy Maha Bishuba Pana Sankranti! pic.twitter.com/JZ4SJNbvDF
— Narendra Modi (@narendramodi) April 14, 2026


