પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુડી પડવા નિમિત્તે સૌને શુભેચ્છા પાઠવી છે.
પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
"ગુડી પડવાના શુભ અવસર પર, આપ સૌને મારી શુભેચ્છાઓ."
On the auspicious occasion of Gudi Padwa, my greetings to you all. pic.twitter.com/efgeBZfpjA
— Narendra Modi (@narendramodi) March 22, 2023
गुढीपाडव्याच्या या मंगल प्रसंगी, आपणां सर्वांना माझ्या शुभेच्छा. pic.twitter.com/BDfKtXBvPO
— Narendra Modi (@narendramodi) March 22, 2023


