પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભોગી પર્વ પર શુભેચ્છાઓ પાઠવી છે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
"ભોગીના વિશેષ અવસર પર શુભેચ્છાઓ."
Best wishes on the special occasion of Bhogi. pic.twitter.com/6oTxCq7xu8
— Narendra Modi (@narendramodi) January 14, 2024


