પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયાને બેલગ્રેડમાં વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.

એક ટ્વિટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું; "અમારા કુસ્તીબાજો અમને ગર્વ કરાવે છે. @Phogat_Vinesh અને @BajrangPuniaને વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશીપ, બેલગ્રેડમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અભિનંદન. આ બંને માટે ખાસ છે કારણ કે વિનેશ આ પ્લેટફોર્મ પર 2 મેડલ જીતનારી 1લી ભારતીય મહિલા બની છે અને બજરંગ પુનિયાએ તેનો ચોથો મેડલ જીત્યો છે."

Explore More
77મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

77મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
PLI scheme to attract Rs 3-4 lakh cr investments over 4 yrs; pvt sector capex may accelerate: Icra

Media Coverage

PLI scheme to attract Rs 3-4 lakh cr investments over 4 yrs; pvt sector capex may accelerate: Icra
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM Modi arrives in Italy
June 14, 2024

Prime Minister Narendra Modi arrived in Italy to attend the G7 Summit. During the visit, the PM will also hold meetings with several world leaders.