પ્રધાનમંત્રી, શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી એમ. કે. સ્ટાલિનને તામિલનાડુના મુખ્યમંત્રી પદના શપથ લીધા બદલ અભિનંદન પાઠવ્યા.
એક ટ્વીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે :
"તમિલનાડુના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરવા બદલ @mkstalin ને અભિનંદન."
Congratulations to Thiru @mkstalin on being sworn-in as Tamil Nadu Chief Minister.
— Narendra Modi (@narendramodi) May 7, 2021


