પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બર્મિંગહામ CWG 2022માં બોક્સિંગમાં પુરૂષોની 92+ કિગ્રામાં સિલ્વર મેડલ જીતવા બદલ સાગર અહલાવતને અભિનંદન પાઠવ્યા છે.

પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;

"સાગર અહલાવતે સારી લડત આપી! બોક્સિંગમાં CWGમાં સિલ્વર મેડલ જીતવા બદલ તેને અભિનંદન. તે રમતમાં ભારતના પાવરહાઉસમાં  સ્થાન પામે છે અને તેની સફળતા બોક્સરની યુવા પેઢીને પ્રેરણા આપશે. તે આવનારા સમયમાં ભારતને ગૌરવ અપાવતો રહે. #Cheer4India"

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
‘Modi Govt’s 12 years are transformational for industry’

Media Coverage

‘Modi Govt’s 12 years are transformational for industry’
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 12 જૂન 2026
June 12, 2026

Breaking Barriers, Building Bharat: PM Modi’s Historic Push for Gender Equality and Inclusive Growth