પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે હાંગઝોઉ એશિયન પેરા ગેમ્સમાં પુરુષોની 1500 મીટર T-38 સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક જીતવા બદલ રમણ શર્માને અભિનંદન પાઠવ્યા હતા.
તેમણે શર્માના નિશ્ચયની પણ પ્રશંસા કરી હતી.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
"એશિયન પેરા ગેમ્સમાં પુરૂષોની 1500 મીટર T-38 ઇવેન્ટમાં રમણ શર્માને તેમની નોંધપાત્ર જીત બદલ અભિનંદન.
તેમના અતૂટ નિશ્ચય અને ઝડપે આ મોટી સફળતા મેળવી છે. આગળના પ્રયત્નો માટે શુભેચ્છાઓ."
Congratulations to Raman Sharma for his remarkable victory in the Men's 1500m T-38 event at the Asian Para Games.
— Narendra Modi (@narendramodi) October 27, 2023
His unwavering determination and speed have earned this great success. Best wishes for the endeavours ahead. pic.twitter.com/WBnKdup8Ew


