પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નેહા ઠાકુરને એશિયન ગેમ્સમાં ગર્લ્સ ડીંઘી - ILCA4 ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.
એક X પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
“સમર્પણ અને દ્રઢતાનું ઝળહળતું ઉદાહરણ!
નેહા ઠાકુરે ગર્લ્સ ડીંઘી - ILCA4 ઇવેન્ટમાં સિલ્વર મેડલ મેળવ્યો છે.
તેણીનું અસાધારણ પ્રદર્શન તેણીની પ્રતિભા અને સખત મહેનતનું પ્રમાણ છે. તેણીને અભિનંદન અને તેણીના ભવિષ્યના પ્રયાસો માટે શુભેચ્છાઓ.”
A shining example of dedication and perseverance!
— Narendra Modi (@narendramodi) September 26, 2023
Neha Thakur has secured a Silver medal in Girl's Dinghy - ILCA4 event.
Her exceptional performance is a testament to her talent and hard work. Congratulations to her and best wishes for her future endeavours. pic.twitter.com/ekNjURs61n