પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એશિયન ગેમ્સ 2022માં ભારત માટે સિલ્વર મેડલ જીતવા બદલ લાઇટવેઇટ મેન્સ ડબલ સ્કલ્સ ટીમની પ્રશંસા કરી છે.
અદ્ભુત જોડી અર્જુન લાલ જાટ અને અરવિંદ સિંહને અભિનંદન આપતાં, પ્રધાનમંત્રીએ આપણા રાષ્ટ્રની ભાવના અને શક્તિનું પ્રતિનિધિત્વ કરતા સતત ગૌરવ તરફ આગળ વધવાની શુભેચ્છા પાઠવી હતી!!
"Rowing their way to glory! 🚣♂️🥈
— SAI Media (@Media_SAI) September 24, 2023
🇮🇳 secure SILVER in the Rowing lightweight men's double sculls event
Our #TOPSchemeAthletes (Core) @OLYArjun and Arvind Singh representing 🇮🇳 finished with a timing of 06:28:18 🚣🏻#Cheer4India#Hallabol#JeetegaBharat#BharatAtAG22 pic.twitter.com/cOPhZ5fVnc


