પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ PSLV C54 મિશનના સફળ પ્રક્ષેપણ પર ISRO અને NSILને અભિનંદન પાઠવ્યા છે. શ્રી મોદીએ આ લોન્ચ સાથે સંકળાયેલી તમામ કંપનીઓને પણ અભિનંદન પાઠવ્યા છે.

શ્રેણીબદ્ધ ટ્વીટ્સમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

"પીએસએલવી C54 મિશનના સફળ પ્રક્ષેપણ પર @ISRO અને NSILને અભિનંદન. EOS-06 ઉપગ્રહ આપણા દરિયાઈ સંસાધનોના શ્રેષ્ઠ ઉપયોગ માટે મદદ કરશે."

"ભારતીય કંપનીઓ @PixxelSpace અને @DhruvaSpace તરફથી 3 ઉપગ્રહોનું પ્રક્ષેપણ એક નવા યુગની શરૂઆત કરે છે, જ્યાં અવકાશ તકનીકમાં ભારતીય પ્રતિભાને સંપૂર્ણ રીતે સાકાર કરી શકાય છે. આ પ્રક્ષેપણમાં સામેલ તમામ કંપનીઓ અને દરેકને અભિનંદન."

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Pyaaz Khaate Hai, Dimaag Nahi': PM Modi's Jhalmuri Video Breaks The Internet With 100M+ Views

Media Coverage

Pyaaz Khaate Hai, Dimaag Nahi': PM Modi's Jhalmuri Video Breaks The Internet With 100M+ Views
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 21 એપ્રિલ 2026
April 21, 2026

Aatmanirbhar Bharat Goes Global: PM Modi Turns India into Manufacturing Superpower & Innovation Powerhouse